SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૩ जैसी आगे परतथी, तसी दइ उतारी, મુદ્લડૂ વોસ ન ફળીયે, નીનોવિત્ત સુધારી ।।શ્રી શ્રી।।૫. આ કૃતિનું લિપ્યાંતર ૧૯૩૨, ફાગણ સુદ-૧૩, બુધવારે, અકબરાબાદમાં પૂર્ણ થયું છે. આ કૃતિ મૂળ કૃતિ પછી ૧૧ વર્ષે તૈયાર થઈ છે. કવિ વિદ્વાનોને નમ્ર અરજી કરતાં કહે છે કેઃ પૂર્વે જે પ્રત હતી તેને જોઈને તેમાંથી લિપ્યાંતર કર્યું છે. તેમાં જો કોઈ દોષ દેખાય તો મારી ભૂલને ચિત્તમાં ન ધરતાં સુધારી લેજો. (ખ) હસ્તપ્રત નં - ૧૯૧૨૩. પત્ર પ્રમાણ - ૨૬× ૧૧.૫ સે.મી. કુલ પત્ર - ૧૫, પ્રતિ પત્ર ૧૦ પંક્તિઓ છે. પ્રતિ પંક્તિમાં ૪૫ થી ૫૦ અક્ષરો છે. અક્ષરો ભરાવદાર અને સુવાચ્ય છે. પ્રતની સ્થિતિ સારી છે. આ પ્રતમાં લાલ રંગની દંડ વ્યવસ્થાની નિયમિતતા નથી. પત્ર એક નંબર પર દંડ છે, તો પત્ર બે ઉપર ઘણી જગ્યાએ દંડ જ નથી. પૃ-૧ ઉપર અક્ષરોની શાહી ફૂટી છે. પ્રાયઃ આ પ્રતમાં શાહી એકબીજા પત્રમાં લાગી છે. પત્ર નં - ૫, ૬A, ૮A,માં અક્ષરો ક્યાંક અત્યંત ઝીણા બન્યા છે. તો ક્યાંક થોડા મોટા થયા છે. પત્ર-૬, A ઉપર વધારાનો પાઠ ભૂંસવા કાળી શાહીનો ઉપયોગ થયો છે. પૃષ્ઠ ૧૩A માં ખૂટતો પાઠ(વાક્ય) જમણી બાજુના હાંસિયામાં ઉમેર્યો છે. પ્રતઃ પ્રારંભ : ।।૬।।ગુરુમ્મૌનમઃ ||ૌહા|| પ્રત પુષ્પિકા અંતે રૂતિ વનાં વૌÎ સંપુર્ણત।। (ગ) હસ્તપ્રત નં-૪૨૫૧, ૫ત્રનું માપ = ૨૪ × ૧૨ સે.મી. છે પત્ર સંખ્યા = ૧૫ છે પ્રતિ પત્રમાં ૧૦ પંક્તિઓ છે. પ્રતિ પંક્તિમાં ૪૫ થી ૪૮ અક્ષરો છે. આ પ્રતના અક્ષરો નાના, સુંદર અને સુઘડ છે. આ વાંચવામાં અતિ સુગમ છે. આ પ્રતમાં દંડનો ઉપયોગ થયો નથી. ઢાળની સાથે કોઈ દેશીનું નામ મુદ્રિત થયું નથી. પ્રત્યેક ઢાળની જગ્યાખાલી છોડી દેવામાં આવી છે. વધારાનો પાઠ જેમ કે પૃ. ૧૪A, પૃ. ૧૦, પૃ-૯. પૃ - ૧૦A, આદિ વળી કાળી શાહીથી છેક્યો છે. વળી, ‘X’ અને ‘X’ નિશાની કરી ખૂટતા પાઠ ખાલી જગ્યામાં ઉમેર્યા છે. જેમ કે પૃ-૮, પૃ-૨, પૃ-૧૩, પૃ-૯માં જમણી કે ડાબા હાંસિયામાં નિશાનીઓ કરી ખૂટતો પાઠ ઉમેર્યો છે. પ્રત પ્રારંભ : ભલે મીડું જેવાં મંગલાચરણના શબ્દો (સંભવતઃ ઝાંખા થવાથી) બિલકુલ દેખાતાં નથી તેથી પૂરળ વંછત સુઅરળ થી પ્રત પ્રારંભ થાય છે. પ્રતના અંતે : શ્રી વવન્ના વૌપૈફ મારી, ઢા1 3ળતીસે સાી રે । खी, मति निरमल राखी रे | सु.१९. આમ, આ પ્રતમાં પુષ્ટિકામાં લિપ્યાંતરનો ઉલ્લેખ થયો નથી.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy