SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા: ૩૧૨ ઢાળ : પૂર્વની ખેખકિ કંત વલી વલી ચાહઈ, નવિ ઉલખઈતિ નારી; કરિ કરવઉ લેઈ સાહમી ઉઠી, આવઉ આવઉદાસિતમ્હારી. કયવન્તુ હિવ મંદિર પેખઈ, પૂછઈ ‘‘તાત ન માય ?’’ નાયણ નીર ભરિ સા પ્રીય વીનઈ, ‘સ્વામી ! દેવાંગત થાય.'' વિખવાદિઉ મનિ કાયં દિવસરહઈ, ઘરિ સંતાન ઉપજ્જઈ; દૂરિદેસ વણિજારઉ આવઈ, વણિજ સંજોઈ કીજઈ. લેઈઅ સેજ મોદક સંબલ કરિ, પ્રીઅ પહુચાવી આવઈ; રયણિ અસંભમ એહજિ હોસિઈ, સુર ભણઈ કુતિગ ભાવઇ. તુર્મ્ડિ ||૧૨|| ge. ||93|| મુમ્હેિ ||૧૪|| તુર્મ્ડિ ||૧૫|| ચોપાઈ : ૧ તિણિ નયરિ છઈ એક ધનવંત, નવયૌવન લહૂંઉ ગુણવંત; જણણિ એક ત્રીઅ ચ્યારિ, અપુત્ર, કર્મ વસિ ઉપન્નઉં મૃત્યુ. માડી ચીંતઈ હૃદયમાંહિ, ‘એ લિખિમી સહ્રાઉ લિજાહિ;’ ચાલી ડોકરિ વહૂઅર લેઈ, ત્રિગ’ચાચર'ચહૂટાઈં ફિરેઈ. ફિરતી નિસિ ગઈ સીહ દૂઆરિ, સોઈ વિણજારઉ પોલિહિબારિ; કઈવંના(ન)જાગિ નિદ્રા બહૂ, સેજ ઉપાડી ચિહ્ન એ વહૂ. આપણિ ડોકરિ આગલિ થાઇ, સપત ભૂમિ ચિત્રસાલામાંહિ; વીણા વંસ હાથિ વીજણા, બહુઉદ્યોત તસ રયણી તણા. માડી બઈઠી લે“સાંગમુ, પ્રહિ વિહિલી રવિ પ્રગડઉ હૂંઉ હૂંઉ; કયવના જગિ નિદ્રભંગ, વ્યારિ કલકલત્ર જિસી દેખિઈ રંભ. * अणमिसनयणा मणकज्ज साहणा, पुफदामअमिलाणा । रंगुणभूमि न छबिति सुरा जिणाबिंति । । ઢાળ : પૂર્વની તઉ માડી ભણઈ ‘‘પુત્ર ! સુયણો, એ મંદિર તુમ્હ કેરઉં; ચ્યારિ કલત્ર એ હૂં તુમ્હે જણણી, મએલ્હઉ મેઉલ્હઉ સનેહ અનેરુ.’’ ||૧૬|| ||૧|| ||૧૮|| ||૧૯|| ||૨૦|| ||૧|| તુર્મ્ડિ ||૨૨|| ૧. હાડકા સૂકાઈ ગયા છે તે; ૨. ત્રણ રસ્તા; 3. ચોરો, મહાજન બેસે તે સ્થાન; ૪. ચાર રસ્તા જેવું સ્થાન; ૫. માંચી. (ક.૧) પલકારા માર્યા વિનાના નયન હોય, મનથી ચિંતવેલું કાર્ય કરનારાં હોય, પુષ્પની માળા કરમાતી નથી, ભૂમિને અડગ્યા વિના ચાર આંગળ ઊંચા રહે છે, તેને જિનેશ્વર દેવ તરીકે કહે છે.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy