SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૯ ...૦૯ ...૧૦ ...૧૧ ...૧૨ ...૧૩ જો ધન દોલતમેં નર વસીયા, તે તો પુદ્ગલ રસીયા રે; પાંચ નાગ ઇંદ્રીનાંડસીયા, સુખ દુખ નરવે ફસીયા રે.. સાત જણાં સંજમ ગુણ ભરીયા, ભવજલ પાર ઉતરીયારે; દયાદાન તપ જપ ગુણ દરીયા, આતમ કારજ સરીયા રે...હું દેવધરમ ગુરુતીનોં પરખી, સમકિત નીરમલ નીરખી રે; પાંચ આચાર અતી આખરખી, પાંચ વ્રત ધરિ હરખી રે...હું –મ ધરમને સુધો પાલી, આતમ દોષ ન ટાલી રે; ગ્યાન દરસન ચારિત ઉજાલી, કટે કર્મકી જાલી રે...હું ક્ષાયક ઐણિ ચઢે પરિણામે, ઘાતી કરમ તે ખાંડે રે; પ્રથમ સમેં કેવલ અભીરામેં, તેરમી પૈડી પાંગે રે...હું જીન કારણ ઘર ત્યાગ કરાયા, સો ગુણ જીસનેં પાયા રે; ચઉદસમેં ગુણઠાણું આયા, તવ સબ યોગખપાયારે...સું. મુક્તિ ગયા કેવનાં સીધ, અનંત ગુર્ણ ગુણ લીધા રે; ઉત્તમ કામ ભલા તીન કીધા, ગ્યાન અમીય રસ પીધા રે...હું શ્રી શ્રી રાજરૂપ ગુણધારી, કરમચંદ હીતકારી રે; ગંગારામ એ સુમત વીચારી, રચના ગ્રંથ સુધારી રે...હું હાંસીનગરૅરાજ અંગરેજી, છત્ર ફીરેતસુ તેજી રે; સંવત ૧૯ સૈ ઇકવીસેંજી, ભાદ્રવ માસ કહેજી રે...સું. શ્રી કેવનાં ચૌપાઈભાખી રે, ઢાળ ઉનતીસૈ સાખી રે; ગુણ લીજો અવગુણનેં નાખી રે, નીરમલ મતબેંરાખી રે...હું II ઈતિ કયવન્ના રાસ સંપૂર્ણTI. •..૧૪ ...૧૫ ..૧૬ ...૧૦ ..૧૮
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy