SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ 306 મેં વાછરુ ચરાણે જવ જાઉંગા, જીમું ખિર`વીધાતા હૈ; મુનેં બુરા ખાંડ સપેદ મંગાય દે, તો મેરા મન પતિયાતા હૈ’’ એ સુંન કરકે માતા બોલી, ‘‘સુંન મેરા લાલન વીરા રે! મેરે નાંજ દાંણ કો પાવે નાંહી, તુઝકો ભાવત ખીર રે; આઠ પહરતો રહું ઉદાસી, ઘરઘર ભરતી નીરો રે; મેં કાલ જીમાંઉં ખીર રાંધ કૈ, તુ વાત માંન મેરા હીરા રે’’ સમઝાયો સમૐ નહીં બાલક, તવ હિરદેં ક્રોધ ભરાયા હૈ; ઉન ખેંચ થાપ મુખ ઉપર મારી, ઉસનેં રોસ ભરાયા હૈ; લે મટકી પાંનીનેં ચાલી, બાલક ગેલે(રે) આયા હૈ ...૦૪ ...૦૫ "" કહૈ સેઠાંણી ‘‘સુણરી ઘર ગઇ, તેં બાલક ક્યૌ રુવાયા હૈ?’’ “ સમઝાયો સમઝે નહી મેરા, ઇસકી મત `ભરમાનીરી; મેરેં દુધ દહી ભાત કીતસેં આવૈ ? થાલેં ભર લાતી પાંનીરી;’’ તે ચારું જણી જબ કહનેં લાગી, ‘‘કરલે ખીર ત્યારીરી; દુધ ચાવલ ઘી બુરા લેજા, હમ ઇનકી બલહારીરી’' જલ્દી ખીર બનાઇ માતા, થાલીમેં ઘલવાઇ હૈ; આપ ગઇ પાંની ભરવાકું, બાલક થાલસી લાઇ હૈ; એક માસકે પારણેં મુનીવર, તેહનેં ઘરમેં જાઇ હૈ; સુધ ભાવ કર ઉસ બાલકનેં, મુનીવરકો વહરાઇ હૈ થાલી ચાટન લાગો લાલજી, સાથ લેઇનેં સટકા હૈ; ‘મેં ઉત્તમ દાંન દીયા મુનીવરકું,' છુટ ગયા ભવ ભવ ભટકા હૈ; દાંનદીયા નહીં કહનાં કીસકું, ભલા ભાવધરી અટકા હૈ; ચારો પડોસન દેખ વીચારે, ઇન ઉલટ દિયા ઝટકા હૈ ઇતનેમેં ઘર આઇ માતા, દેખત બાલક જીમ લીયા; ફેર થાલીમેં ખીર ઘલાઇ, માતા મન અપસોસ કીયા; મેરા ઇતની ભુખ હમેસાં કાઢે, તડપણ લાગા તાસ જીયા; ઉસકું નજર હુઇ માતાકી, ફિર ફાટ ગયા ઉસકા હિયા ઉજલ ધ્યાંન ધરો બાલકનેં, ઉત્તમ ઘર અવતારલીયા; *સેઠધનાં કે ઘરમેં આયા, મોહોછવ ભલી ભાંત કીયા; દસ દીન પીછેં ભલી ભાતસું, નાંમ કેવનાં આનંદી દીયા; એ ફલ પાએ દાન દીયકે, સવી ત્રેð સુખ તે રાજીયા ...૧૧ ૧. માતા; ૨. વિશ્વાસ; ૩. ભરમાણી; ૪. હ.પ્ર. (ખ) અને (ગ)નો પાઠ - સેઠ ધનાં કે ઘરમે આયે, પાંચ ઇદ્રીમાન આણ ભયા; એ ફલલાગે દાન દિયે કે, તેરા નામ કેવના અનિદિયા ...૧૧, ૫. સ્ત્રીઓ. ...૦૬ ...06 ...૦૮ ...૦૯ ...૧૦
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy