SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ “જાર ફીટી હોય ઘરધણી, વીલર્સે લીલ વિલાસ વ એ કુંણ હમ કુંણ ? ઇમ ક‘પ્રદેશી રહે કે પાસ ?’’ વ કાઢે ડોલા જું ડાકની, સંખની માંડો સોર વ તોડફોડ માંડી ઘણી, વહુયાં ઉપર ઠોર વ *બુઢીસું ચાર્લે નહીં, નહીં વહૂયારો જોર વ સબલા જીતે જગતમેં, નીબલા કરે"નીહોર વ ચારે નારી ચારે રતન, અમોલક ઝલકંતા વ જલ ફાટક અગની તણો, ભરે ભંડાર અનંત વ. ચાર લાડુ મોટા કીયા, ગરુયાં રતન વિસાલ વ મૂકે સિરાનેં કોથલી, ઉહી મંચ નિહાલ વ બારા વરસ તે વહી ગયા, ઉહી જ સારથવાય વ આય ઉતરો ઇન થાનકે, સાથ સંવેગ જગાય વ નીસભર સુતો નિંદમેં, દેખી કેવનોં સાહ વ સાસુ ફાસુ કહૈ હિવે, ‘‘રાખું નહીં ઘરમાહ વ ઉઠાઇ જગાયને, ઉપાડો તે મંચ; તીણ દેવલમેં આયનેં, મેલો તિણહી સંચ'' સા સસનેહી ચારું જણી, રોતી ભરભર આંખ વ ઢાળ પંદરમી એ થઇ, રહી નિસાસાં નાખ વ દુહા ઃ ૧૬ હિવ કુલવંતી ‘મુલકી, લેઇનેં ફલ ફુલ; વરધન બેટા સાથ લે, ગઇ જોસીનેં મુલ ઢાળ : ૧૬ (કી ન દેખિ મેરી બંસી ચોરનહારી...એ દેશી) હાથ જોડ જોસીનેં પુછૈ, શ્રીલ આગે મુકી; જોસી આલસ છોડ પિયારે, દેખો પ્રશ્ન અચૂંકી ‘‘સુણ જોસી ! ચીત્ત દેખો ગ્યાંન વીચારી; “કબ આવૈ મોરા, પ્રીતમ પ્રાણ આધારી અપની પોથી (ખોલ) હાથ હૈ, ‘બતલાવ વિચારી; લગન સારની ગ્રહ વિચારો, સાત વાર હિતકારી ...વ...૧૦ ...વ...૧૧ ...વ...૧૨ ...વ...૧૩ ...વ...૧૪ ...વ...૧૫ ...વ...૧૬ ...વ ...૧૭ ...વં. ...૧૮ ...૦૧ ...૦૧ ...સુ...૦૨ ૧. પરપુરુષ; ૨. પા હે પ્રદેશીર કે પાસ; ૩. પા ચુટીસું; ૪. ન્યાયમાંગે; ૫. પા તરન; ૬. મૂળ સ્ત્રી; . ક્યારે; ૮. પા ...સુ...૦૩ પતરાવત.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy