SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯o ...જો...૧૮ ..જો....૧૯ ...જ ...૨૦ ..જો ...૨૧ ...જો ...૨૪ ભય કયાસ મનમાંહી ઉપજી, મેં આયો કીણ ઠામો રે ? સુધ નહી મુઝ આગલ પાછલી, કેવનૉ મુઝનાંમો રે' સીરધુની મનમેં સંકોચે, મનમેં એક આલોચ રે; ભર્મ પડો ચીતમાંહિ વિચારે, “પાતરીયો કિંમ ખોવો રે' તે હીવ રાંડડોકરી, બોલી મીઠા બોલો રે; યો ઘર એ વહુ તેરી બેટા, ઇનસેં કરરંગરોલો રે ઇનસે કરરંગરોલો રે બેટા, ભોગભોગવો થારો રે; પહરો ઉંઢો ખાવો પિવો, ભોગો સબ ઘરમ્હારો રે મેં સમરીથી નીજ કુલદેવી, માંગો પુત્ર પ્રધાનો રે; તુઠી દેવી તું આપો, બાલો જીવ સમાંનો રે યો ધન માલ ખજાનો તેરો, તેરી કાયા માયા રે; જીવ એકતો કાય જઇ, તૌ દિઠા સુખ પાયા રે” સુની વાત બુઢીયા કી મીઠી, હરખો હીયે કુમારો રે; કીણ ખાંટી ભોગનરકોઇ, મનમેં કરો વીચારો રે જાઇ કરે વિચાર સુરંગા, ઉદરખીણ સુરંગા રે; ભોગ ભુજંગ અલેખા, ચરતાં ફિરતુરંગારે ઇન મહલોમે વસો કેવના, ભાખું વાત ન કુડી રે; ચારનારનેરા મુખ દેખેં, વાહેંસોવન ચુડી રે, ચારોં વહુ કરે પતિ ભગતી, ચારોં રાખેંમેલો રે; ધ્યારે પ્રેમ મીલાયોપીયામેં, ચોપડ પાસા ખેલો રે ચોવા ચંદન તેલ કુલેલા, સબ સિંગારો બનાવે રે; અનુક્રમ બેટા ચાર્જનમ્યા, બેટે વધાઇથાવે રે અબ સ્વાર્થ પુગો બુઢીયા કો, દેખો કરેતમાસો રે; કહૈ વહુયાનેં “એ નર કાઢો, પુગી મેરી આસો રે'' વહુયાંસે તી કરેલડાઇ, ભાંજે જો લાજ નીસંકો રે; કુતી રુઠી ભોં ભોં ભૌર્ક, રાતડલી કરી આંખો રે રાતડીયાં કર આંખો મોટી, નગિનૈખરી ન ખોટી રે; આય ગયાનેં જલ નહી પીયાવૈ, ખાન ન દેવૈ રોટી રે આપખાયનેં ઉર ખરચૈ પાપણ, માંહીથી બોલે ભડકી રે; પડો પાહણખાલી જાવૈ, ખોર્ટ્સ કદી નાખીડકી રે ...જો....૨૫ ..જો..૨૬ -- જો ...૨૦ ...જો...૨૮ ..જો...૨૯ ...જો...૩૦ ...જો...૩૧ ...જો....૩૨
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy