SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ જેહ દેસી આય હાથમેં, તદ પાછેં હો ખાસું મેં પાનક; ચોવા ચંદન ચરચનેં, મેવાનેં હો નાનાં પકવાનક મેહ તણી પ્રે તાહરી, મેં દેખું હો પીયાજી કી વાટક; ઘર સુંનો થારે વીનાં, કબ આવૈ હો વાલમ `ધન ખાટક હિવ મિલીનેં સીખ દે નારીયાં, મુકતી રે મુખ લાવી નીસાસક; જોવૈ મુખડા ફેરિનેં, જીવ રહીયા હો પીયા પાસક પાછેં વલતાં જીવનેં, મોહ કરમનો દીસે જંજાલક; *જિમતીમ આવૈ ફિર ઘરે, સુખ માંહી ગમાવે હોવે કાલક સેજ દુહા : ૧૪ હીવે દેવલ મેં ચીંતતા, ઘર ઘરણીનો હેજ; નીસભર સૂતો નીંદભર, કેવનો સુખ રિધીવંત અપૂત્રીયો, કોઈક સાહુકાર; પરભવ પહૂતો પ્રવહê, આયો તિહાં સમાચાર તિનરી માતા પાલિયો, પંથીને ધન આપ; ચ્યાર વહુને ઈમ કહે, “મત રોવો ચુપચાપ જો સાંભલસિ રાજવી, તો લૈસિધન રોક; નામ ઠામ જાવે સભી, તિણ મત કરિયો સોક ઘર આવી વસા વસા, નવલો નર અદ્ભુત; પૂત્ર હોસી ઘર તાહરે, રહસી ઘરનો સુત’’ કહે વહુ સાસુ ભણી, ‘“કીજે કેમ અકાજ ?’’ કહે ડોસી ‘ઈણ કારણે, કરતાં કોઈય ન લાજ'' .......06 કેઇ નર’ભંગી કેઇ નર જંગી, “અમલ નસા મેં પડીયા રે; *ઉધૈ મુર્ધો ને “ઠરડાવૈ, પોસ તપીયા અડીયા રે ...Y ...૦૮ ...Y ...૦૯ ...જ...૧૦ ...૦૧ ...૦૨ ... 03 ... ૦૪ ... ૦૫ οξ ઢાળ : ૧૪ (એ વર આવો રે...એ દેશી) વહુ ચારોં ચલી ડોસી, કરમેં લિધી ડાંગો રે, સાર્થ ઉતરીયા તીહાં આઇ; દેખત નવ નવા સાંગો રે, જોવો વર આ છે રે, જેથી વધીય સુત ઘરનોં આઠો રે. ...૦૧ ...જો ...૦૨ ૧. હ.પ્ર. (ખ)નો પા ધર; ૨. હ.પ્ર. (ક)નો પા - જૈતસી કહે મન હરખશું, હીવ થઇ હે ઇહાં તેરમી ઢાલક..જ ૧૦; ૩. સાર્થમાં કોઈ ભંગી જાતનાં; ૪. ભીલ; ૫. વ્યસની; ૬. શાનભાન વિનાનાં; . હાથ પગનાં ઠેકાણા ન હોય.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy