SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ ડોસી પોસી પાપણી રે લા. જાણે ફૂટો ઢોલ સુ બડબડ સબનેં બોલતી રે લા. સંખણી માંડયો સોર કેવનાં ઉપર હીવ રેલા કરે બોલ નીઠોર સુ બેટી રોડૈ દેખન રે લા. જું પગ દેખી મોર રુઠી કુત્તી જેહવી રે લા. "પૂતીલો ‘ભલવંક સુ અક્કા’ઉબલકાં કરે રે લા કરી તી તડક ભડક પાપણ સાંપણ ઉછલે રેલા લાગો જાણે ભુત કહે “પડો રહેત ઘર રેલા રોગી સોગીનો પૂત ઘર સુનો મઠિપડિયો રે લા વાત કરે અદભુત સુ કામકાજ જાણે નહી રે લા ખાય પીતા ધન સુત હૂ સુખૌ ભાવે નહી રે લા. તાજા ધાન ઘૃત ઘોલ સુ અમર છોસરા પિવણા રે લા. ચોઈજ તેલ તંબોલ સરસ તો ભાવ વીનાં જી રે લા. જા આપણે ઘરબાર રે સુ માવીત(ર) મુવા તાહરા રેલા કરે ઘરમાંહી આચાર'' એમ સુણીને ઉઠીયો રે લા 'અમરષ આણી શરીર રે સુ તેજી ના સહે તાજણો રે લા હંસ ન સહે આહાર આંખ ઉઘાડી ચિંતð રેલા ‘ધી વેસાનો નેહ સુ ગિરિ બાદલસું જું છાહ રે લા. અંત દિખાવે છેહ’ ધનદત્તરો ઘર પુછીયો રે લા આવે માર્ગ માંહ સુ નગરસેઠસાહમો મીલ્યૌ રે લા કુંવર પુછૈ રાહ સેઠ ઉર્સે જાણે નહીં રે લા. જાણે પરદેસી લોક સુ જુનો ઘર હુયો તેહનો રેલા નામ ગમાયો ફોક સેઠ સેઠાંની બેઉ મુયારે લા નીવડો પુત કપુત સુ ધન ખોયો સઘલો સહી રે લા વેસ્યા સંગી વિગુત નિજ અવગુણ કાને સુના રેલા ધિગ્! મેરા અવતાર સુ નૈણ બિહું આંસું ઝરે રેલા. જાણે મોતી હાર ‘તીરથ માત-પિતા કહા રે લા વલી વિશેષે માત સુ ન કરી સેવા ચાકરી રે લા. ભલીય ન કીધી વાત' ઈમ ચિંતવતો આવીયો રેલા નીજ ઘર બાર કુમાર સુ સિસ ધુણી સોચે ઘણો રે લા જોતો પોલ પગાર ૧. કૂતરી; ૨. પૂંછવાળી; 3. ? ? ? ? ; ૪. પા ગાલા; ૫. છાસ; ૬. આળસ મરડી. ...સુ ...માં ...૧૩ ...સુ...માં ... ...સુ ...માં ...૧૫ ...સુ ...માં ...૧૬ ...સુ ...માં ...૧૭ ...સુ ...માં ...૧૮ ...સુ ...માં ...૧૯ ...સુ ...માં ...૨૦ ...સુ ...માં ...૨૧ ...સુ ...માં ...૨૨ ...સુ ...માં ...૨૩ ...૧૪ .......410 ...૨૪ ...સુ ...માં ...૨૫ ...સુ ...માં ...૨૬ ...સુ ...માં ...૨૦
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy