SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ પ્રી. || ૧૫|| હું હૂંકયવન્નો કહે રે, સુઝે કમાઈ આપ; બીજો અખર નહીં ઉચરે, “હૂ હૂં' પછં ચુપચાપ. તીન રત્ન ભેલા કીયાં રે, હુવો જગ પ્રસીધ; પૂર્વ પૂન્ય પસાઉલે, જડી વર્લે રિધ સિધ. મત સંવાહી આપણી રે, માંડયો વિઝન વ્યાપાર; ઘર વધી લક્ષ્મી ઘણી, દિન દિન જૈ જૈ કાર. પ્રી. || ૧૬IT પ્રી. || ૧૦ || ||૧|| |૨|| |3|| દુહા : ૪ તિણ અવસર તિણ નગરમેં, ફિરે પડાનો ઢોલ; “ગજનેં કાઢંજલ થકી, દે અર્ધરાજસ તોલ. સિંચાણક શ્રેણિકતણો, પીતાં નદીમાંહ; તંતુ મછખાંચ્યો પર્ગો, ગજ આયાં ઉછાંહ. કંદોઈંપડહછળ્યો મનમેં કરે વિચાર; ધુવા ફૂંકા કુંણ કરે, લાલચ લોભ અપાર. રત્ન લેઈ નિજ હાથમેં, ચાલ્યો ઘણોં “ગહગટ; પેઠો નદીમેં પાધરો, ફાટો જલદહવટ. છુટો સિંચાણક હાથીઓ, બાંધ્યો રાજદુવાર; રાજા પૂછે “કિંહા થકી ? રત્ન સાચ વિચાર. ફૂડ કહ્યાં જમવેંઘરે, કાઁપુગતો આજ;' કયવનેં સુત ખેરીયો, ભોલવીયો મેંરાજ.” સાચ થકી છોડયો નૃપતિ, વાચાપાલણ કાજ; પરણાવી નિજ પુત્રિકા, કયવર્ને મહારાજ. ||૪|| ||૫|| ||૬|| ITo || ઢાળ : ૪ (ઈડર આંબા આંબલી રે ઈડર દાડમ દ્રાખ... એ દેશી) કયવનો સુખ ભોગવે રે, સોભાગી સિરદાર; માંને શ્રેણિક રાજવી રે, માંને અભયકુમાર; સુગુણ નર, પૂન્ય વડો સંસાર... આંચલી ||૧|| કયવન્તો એકદા ચિતવે રે, મંત્રી પાસેં સાહ; દેખો પાપણ ડોકરી રે, કાઢયો રાખી ઘરમાંહ.' સુ ||ર||પુ - - -- * ૧. પકટયો; ૨. આનંદથી; ૩.મૂળથી નાશથવું; ૪. પડાવ્યો; ૫. પાપી.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy