SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૧ ૨૩૩ ... ૨૩૪ ઉક્તી : T/રરૂ II ||રરૂદ્રા! પછેડી પાછી કરી, નયણે નિરખ્યો જામ; હરખ વદન હરિણાંખીઈ, ઉલખીઉ પિઉતામ. આલસ મોડી ઉઠીઉ, તિહાં દેખઈ આકાસ; મનમાંહિં જાણી રહ્યો, ‘કિહાં કામિની આવાસ ? સ્ત્રી આગલિ નવિકીજીઈ, નિણૅ મનની વાત; નીતી શાસ્ત્રમાંહિં કહ્યું, તે જગમાંહિં વિખ્યાત. *સ્ત્રીનાં નવજીવ્યું, પ્રાગતૈ:31 नीयतो पक्षिराजेन पुंडरीको तथा फणी।। * अकह कहानी प्रेम की, किणपैंकही न जाय गुंगेकुं सुपनो भयो, समझि समझि पिछताय ।। કરમેં લિખ્યું તે પામીઈ, તે સુખ સહી દેવરાજ; તે ટાળ્યું હી નવિટä, જો આવે સુરરાજ.” * प्राप्तव्यम् अर्थलभते मनुष्य, किं कारणम् दैवं अलंधनीयं । તસ્માન સોવેનવિસ્મયોગે, ય સ્મઢીયંહિતારેષill કામિની કહીં “દીઠી નહિં, સોધ્યો સઘલો સાથ;' કયવન્નો કહિં “સુંદરી !મઈલહ્યો અવર સંઘાત.” પિઉ! તુહે પરદેસૅ જઈ, રૂંધન આપ્યું સ્વામિ ?'' કયવન્નો વલતું ભë, “સુણ સુંદરી અભિરામ ! ભલી કમાણિકિધી અછે, તે જો ચઢર્ચે હાથ; ઘણા ઘમંડઘરિ આપણું, જો તુઠે જગન્નાથ.” સજન સહુ આવી મલ્યા, મિલીઉ સવિપરિવાર; કુસલે ધણી ઘરે આવીયા, નારીનેં સુખકાર. ... ૨30 કાવ્ય : ll૨૩૮TI ... ૨૪૨ ચોપાઈ : ૨ કોથલમાંહિંથી એકલાડુઓ, મોટો જેવડો ઘી ઘાડુઓ; બાલકલેઈનીસાલે જાય, ભાઈપણા ભણીં વીચી ખાય. ... ૨૪૩ * (કડી-૨૩૫) પ્રાણ કંઠ સુધી આવી ગયો હોય (મૃત્યુ નજીક હોય) તો પણ સ્ત્રીને ગુપ્તવાત કહેવી નહીં. જેવી રીતે પક્ષિરાજ વડે હાથી અને સર્પઘવાયાં. (પ્રાય: પંચતંત્રની વાર્તા છે.) * (કડી-૨૩૬) પ્રેમની કહાની અકથ્ય છે. કોઈને પણ કહી શકાય તેવી નથી. જેમ બોબડાને સુંદર સ્વપ્ન આવે પછી તેને સમજી સમજીને પસ્તાય તેમ. * (કડી-૨૩૮) નસીબમાં લખ્યું હોય તેટલું મળે છે, દેવની ગતિ અલંઘનીય છે. તેથી શોક કે આનંદ કરવો નહીં. જે આપણુંછે તે બીજાનું થવાનું નથી. (ભાગ્યમાં હોય તે રહેવાનું છે.)
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy