SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ ઢાળ : ૨૫ (રાગ : ખમાયચી. મહારાજ ચઢે ગજરાજ રથ તુરીયાં...એ દેશી) શ્રી શ્રેણિક મહારાજ, મનોરથ ફળીયા; ભલે આજ હુઆ મો રંગ રલીયા...એ આંકણી જિનવર વંદન સજે સજાઈ, 'ઉવટણાં અંગે મલીયાં; અંજન મંજન સ્નાન સુગંધી, ગંગાજલ ખલહલીયાં પહેર્યાં હીર ચીર પયંબર, હિયડે હાર રલતલીયાં; ચુઆ ચંદન અંગ વિલેપન, કેશર કપુર મૃગ મદ તલિયાં પંચ રંગ ફુલ જ્વે ચંગા વાઘા, કુંડલ કાને મણી જડીયાં; સહસ્ત્ર દલ ભાલ તિલક અનોપમ, શિરમુકુટ સોવન ઘડીયાં બિહુબાંહેબહેરખા બાંધ્યા, હાથે દોઈ હથ સાંકલીયાં; નંગ જડિત કનક મુદરડી, ઝલકે દશ કર અંગુલીયાં પટહસ્તિ ચડી ચલ્યો મગધેશ્વર, વડ વડા જોદ્ધા સાથે જુડીયાં; હય ગય રહ પાયક પરવરિયા, જાણે ઈંદ્રાદલ ઉપડીયાં! મેઘાડંબર શિરછત્ર બિરાજે, ઝબઝબ તેનેં ઝલમલીયાં; નિર્મલ ચંદ્ર કિરણ જ્યુંધવલા, બિઠુંપાસે ચામર ઢલીયાં ફરહરે આગે નેજા તાજા, જુલમતિ ઘોડા હલ છલીયાં; યાચક જય જય વાણી બોલે, દાનેં માનેં દારિદ્ર દલીયાં ભેરી નફેરી નાદી નગારાં, નવલ નિશાનેં ધાઉ વલીયાં; વાજે વાજાં ગાજ અવાજાં, જ્યું વરસાલેં વાદળિયાં મોતીડે વધાવે ગલીયેં રલીયે, ગોરી રચી રચી ગુંહલીયાં; કોકીલ કંઠી મીઠી વાણી, શોહગ ગાવે સાહેલીયાં આગે વાંસે વહે દલ વાદલ, જ્યું વરસાએઁ વાહલીયાં; ધ્રુજે ધરણી ગિરિવર વડ ગઢ, શેષ નાગ તો સલસલીયાં દિશી દિશી દેશ ભંગાણાં પડીયાં, સીમાડા સૌ ખલભલીયાં; કેઈ નાઠા કેઈ ત્રાઠા, કેઈ નમીયા આવી કલિયાં સાથૅ અંતેઉર લીધાં સઘલાં, શ્રી અભયકુમાર બુદ્ધિબલીયાં; સાથે શાહ વલી કયવનો, સહુકોપ્રભુનંદન ચલીયાં કેઈ હયગયા ગયગયા કેઈ, કેઈ પાલા કેઈ ચડીયાં; કેઈ પાલખીયેં, કેઈ રથ બેઠા, જન સહુ વંદન પરવરીયાં સમોસરણ દેખત સહુ વિકસ્યા, ધન્ય! દિન આજ વખત વલિયા; હરખ હિલોલા ચિત્ત કલ્લોલા, ચંદ ચાહે સિંધુ ઉછલીયાં ૧. ઉપટણું, લેપ કરવો, ચોળવું; ૨. ઝૂલવાળાં .શ્રી ...૪૪૯ ...શ્રી ...૪૫૦ ...શ્રી ...૪૫૧ ...શ્રી ...૪૫૨ ...શ્રી ...૪૫૩ ...શ્રી ...૪૫૪ ...શ્રી ...૪૫૫ ...શ્રી ...૪૫૬ ...શ્રી ...૪૫૦ ...શ્રી ...૪૫૮ .શ્રી ...૪૫૯ ...શ્રી ...૪૬૦ ...શ્રી ...૪૬૧ ...શ્રી ...૪૬૨
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy