SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૯ ...અભ...૪૧૧ તે સુરત મૂર્તિ દેખીને, ડોસી પોસી હો જગદીશની નાલ કે; પાપે શંકપાપિણી, રખે લાગે હો ઈહાં કોઈ જંજાલ કે! હિયડું હટક્યું નવિ રહે, મુખે નાખે હો નિશાસા નાર કે; નયણે નીર ઝરે ઘણું, જાણે ગુટયો હોમોતીનો હાર કે હિયડું હેજંપૂરીયું, ભલે દીઠો હો ભરતારસરૂપ કે; ઢાલ બાવીસમી જયતસી, મન મોહ્યું હો દેખી રૂપ અનુપ કે ...અભ...૪૧૨ ...અભ...૪૧૩ દુહા : ૨૩ રમતા હસતા ખેલતા, ચારે ન્હાનાં બાલ; મુરતિ પાસે આવીયા, હરખ્યા નયણ નિહાલા •••૪૧૪ •••૪૧૫ ઢાળ : ૨૩ (બાહુબલીની અથવા બાલું દક્ષિણની ચાકરિ રે, બાલું દખણીરો ઘાટ અને ભમરલિં ઝાલોરાં લેજો રાજ ...એ દેશી) બોલે બાલકબોલડારે, 'મુણ મુણ મીઠી વાણી; ક્યું બેઠા ઇહાં આવીને રે, રૂઠા મનરા દાણી ઉઠો બાબાજી! ઘરે આજ્યો આજ, થાંને માઉરીજીરી આણ; થાંને દાદાજીની આણ, હૈં તોમ કરો ખાંચા તાણ; હૈં તો નાસી આયા ઇણ ઠાણ, થાંને તેડી જાસ્યાં પ્રાણ” ...ઉઠો....૪૧૬ કોઈ તાણે આંગુલી રે, કોઈ તાણે હાથ; કોઈપગ મૂકે નહિરે, કોઈ ઝાલે હાથ ..ઉઠો...૪૧૦ એક કહે “બાપોમાહરો રે,” બીજાને ધે ગાલ; એકેબેશેખોલે આવીને રે, એક ચુંબી ધે ગાલા ...ઉઠો...૪૧૮ એક કહે “ભેલા બેસીને રે, જીમસું બાપાની સાથ;' બીજો કહે “જીમણ ન ધુંરે,”દેઈમુખ આડો હાથી ..ઉઠો....૪૧૯ એક કહે “ખાશું લાડવા રે,” એક કહે ““ખીર ખાંડ;' એક કહે “શીરાલાપસી રે, મહોટી થાલી માંડ'' ...ઉઠો...૪૨૦ એક કહે “ભેળાં બેસસ્યાં રે, આપૅ સઘલાં ખાજ;' બાપો સૌને સારીખો રે, એક પંથ દોઈ કાજ ..ઉઠો....૪૨૧ ન્હાનડીયાને બોલડે રે, લીધી સઘલી સાર; કયવન્તો પ્રગટ હુવો રે, મંત્રી અભયકુમાર ...ઉઠો....૪૨૨ ૧. ગણગણ; ૨.ખાવા.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy