SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ પૂછી ગાછી વારતા, જાણ્યો એ વડ શાહ; પરિયાગત લક્ષ્મી ઘણી, ભાંગ્યો તોહિ વરાહ જાગ્યું ભાગ્ય વલી તેહનું, તુઠ્યો શ્રેણિક રાય; પરણાવે નિજ પુત્રીકો, ભલું લગન જોવરાય ઢાળ : ૨૧ (સોહલાની અને દુલ્હો કૃષ્ણ દુલેહી રાધિકા...એ દેશી) રંગ ભરી રંગ ભરી પરણે હો રાયની કુંવરીજી, ધન્ય કયવનો શાહ; વરને વરને કન્યા હો’હથલેવો મલ્યોજી, બેઠા ચોરી માંહ ...૩૮૪ ...૩૮૫ ...રંગ ...૩૮૬ ધવલ ધવલ ગાવે હો નારી ગોરડીજી, વાજે મંગલ તુર; *જાનીવડ જાનીવડ માની સઘલા મલ્યાજી, પ્રગટયો આનંદપુર ...રંગ ...૩૮૦ વીંદને વીંદને વીંદણી છેહડા બાંધીયાજી, જાણે કીધો બંધ એહ! હુંતાહરી હું તાહરી ને વલી તું માહરોજી, જીવ એક જૂદી દેહ રંગરસ રંગરસ ચોથુ મંગલ વરતીયું, કન્યા ફરી વર કેડી; વરનેં વરનેં પુંઠે પરઠે કામિનીજી, ‘વસતી હુવે ભાવે "વેડી દાયજો દાયજો દીધો ઘોડા હાથીયાજી, વલી દીયા ગામ હજાર; પંચરંગપંચરંગ વાઘા હો મુકુટ સોહામણાજી, કુંડલે હાર શિંગાર ...રંગ ...૩૯૦ ભોજન ભોજન ભક્તિ હો જીમણ નવ નવાંજી, કુર-કપુર ભરપુર; આરિમ‘આરિમ કારીમ કીધાં રંગશુંજી, લાડે કોર્ડે પડુર વંછિત વંછિત ફલિયા હોટલિયા દુ:ખ સહુજી, હલીયાં મલીયાં હેજ; વલિયાં વલિયાં વખત રંગ રલિયાં કરેજી, રંગમહેલ સુખ સેજ ત્રણ ઋતુ ત્રણ ઋતુના હો સુખ ભોગવેજી, તિહું ભુવને સૌભાગ્ય; ત્રણેહી ત્રણેહી નારી હો સારી અપ્સરાજી, પતિભક્તિપ્રેમ રાગ ...રંગ...૩૯૩ ત્રણેહી ત્રણેહી શોહે તિમ મન મોહતીજી, પાન સોપારી કાથ; રંગરસ રંગરસ શોહે ત્રણ્યે એહવીજી, ખીર ખાંડ ઘીની સાથ દોગુંદક દોગુંદક સુર જિમ ભોગવેજી, મનવંછિત કામ ભોગ; પુરુષ પુરુષ રતન જગે “પરગડોજી, કૃતપુણ્ય પુણ્ય સંયોગ ...રંગ ...૩૯૧ ...રંગ ...૩૯૨ ...રંગ ...૩૯૫ મધુરી મધુરી કહિ એ એકવીશમીજી, જયતસી ઢાલ સુરંગ; પદવી પદવી ઉંચી હો પામી પુણ્યથીજી, કૃતપુણ્ય નામ તિણે “ચંગ ...રંગ ...૩૯૬ ...2010...366 ...20....36€ ... 21. ...3e8 ૧. પરંપરાગત; ૨. ભ્રમ; ૩. પાણિગ્રહણ; ૪. જાનૈયા; ૫. અનુસરે; ૬. લોક સંખ્યા; ૭. ઘેલાં (?); ૮. કરિયાવર; ૯. પ્રચુર; ૧૦. પ્રસિદ્ધ, પ્રકટ; ૧૧. સુંદર, સરસ.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy