SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૩ પાછો ઉત્તર દે નહીં રે, છ દાંત ને મૂહ પોલ; રંગ હુંઠુંઠું કહે ગુંગ જ્યું રે, મુખેં ન બોલે બોલ હુંહું વાણી પણ તીહાં રે, મીઠી લાગે દ્રાખ; રંગ ગુંગો બેટો બાપનેં રે, ‘બાપ’ કહે તે લાખ પૂરવ પુણ્ય તણે ઉદે રે, તૂટયા કરમ અંતરાય; રંગ સત્તરમી ઢાળ જયતસી રે, રાગ મલાર કહાય દુહા : ૧૮ “ચાલો ઘર’” ઘરણી કહે, ઝાલ્યા સંબલ સેજ; ધણી ધણીઆણી સુત મલી, આવ્યાં ઘર ઘણું હેજ શાહ બેઠો ઘર આવીનેં, હવે તસુ સુત સુકુમાર; વરસ હુઓ અગીયારનો, ભણે ગુણે નિશાલ દેખી સુત કહે માતનેં રે લાલ,ધે શીરામણ સાર રે નારી મનમેં ગહ ગહી રે, સખરા મોદક તંત રે સોહાગણ; રસ મૂકે દીઠાં જીભડી રે લાલ, ડબકે દાઢ ને દંત રે એક મોદક દીયો સુત ભણી રે, માતા ધરી ઉલ્લાસ રે સોહાગણ; લાડુ લઇને ચાલીયો રે લાલ, ભણવા પાઠક પાસ રે લાડુખાતાં નિસર્યુંરે, દીઠું રતન અનુપ રે સોહાગણ; ‘એ મુજ પાટી ઘુંટણું રે લાલ, થાશે લાગી ચૂંપ રે છુટી પડીયું હાથથી રે, કંદોઈ કુંડમાંહી રે સોહાગણ; જલ ફાટયું જલકંતથી રે લાલ, લીધું કંદોઈ ઉચ્છાંહી રે ‘“ધે મુજ પાટી ઘુંટણું રે,’’ બોલે ભોલો બાલ રે સોહાગણ; રઢ લીધી મૂકે નહિ રે લાલ, રોઈ રોઈ બોલે ગાલ રે લાડુપેંડા ઘારી વડી રે, મીઠી મીઠાઈ દીધ રે સોહાગણ; મીઠે વચનેં બોલાવીને રેલાલ, રતન અમુલખ લીધ રે હવે માંડી ગાદી આખલો રે, ઉપરે માંડી થાલ રે સોહાગણ; નારી જીમાડે નાહને રેલાલ, નવા ‘નિપાઇ શાલ દાલ રે ૧. આળણી; ૨. તૈયાર કરી. ... 21. ...332 ...2ǝl....333 ઢાળ : ૧૮ (હઠીલા વેરીની અથવા ત્રિભુવન તિલક સોહામણો રે...એ દેશી) જયશ્રી લીધી કોથલી રે, લીધાં લાડુ ચાર રે સોહાગણ; ... 21. ...338 ...૩૩૫ ...૩૩૬ ...સો ...૩૩૦ ...સો ...૩૩૮ ...સો ...૩૩૯ ...સો... ...૩૪૦ ...સો .. ...સો ...૩૪૨ ...સો ...૩૪૩ ...સો ...૩૪૪ ...૩૪૧
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy