SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ કયવો મુજ નામ રે શોયે, શીર ધુણીને દિલ સંકોચે; વલી વલી મન શું આપ આલોચે, ‘હવે કિહાં જાસું ખુણે ખોચે ?’ તેહવે આવી ડોસલી રે, બોલે મીઠા બોલ; . “એ ઘર એ વહુતાહરી રે, કરો ઇણશું રંગ રોલ; કરો ઇણશું રંગરોલ રે બેટા, ભાગ્યશું હોઇ તાહરી ભેટા; પહેરો ઓઢો ખાઓ બેટા, તું ઘર સાહેબ સહુ તુજ ચેટા મેં સમરી કુલ દેવતા રે, માગ્યો પુત્ર પ્રધાનો; તુઠી આણી તું દીયો રે, વાલો જીવ સમાનો; વાલો જીવ સમાન રે, જાયા એ છે તાહરી જાયા માયા; જીવ છે એક ને જુઇ કાયા, તુને દીઠે મેં સુખ પાયા'' સુણી સુણી વાત સોહામણી રે, હરખ્યો હિયે કુમારો; કીણ "ખાટી કો ભોગવે રે, જુવો કર્મ વિચારો! જુવો કરમ વિચાર રે, “ચંગા ઉંદર ખણી ખણી મરે સુરંગા; ભોગવે પેસી ભોગ ભુયંગા રે, બૈલ કરે વહી ચરે તુરંગા કયવો સુખ ભોગવે રે, દિન દિન અતિ ગહઘાટો; વાત વીસરી ગઇ’વાંસલી રે, હિંચે હિડોલા ખાટો; હિંચે હિંડોલા ખાટ રૂડી રે, ભાગ્યની વાત ન કાંઇ"કુડી; ચારે નારી રહે“સજુડી રે, બાંહે ખલકે સોવન ચુડી પતિભક્તિ (કરે) ચારે જણી રે, ચારે મોહન વેલો; ચારે બેઠી નાહશું રે, રમે સારી પાસાખેલો; રમે સારી પાસા ખેલ રે, ભેલા માંહોમાંહિ હોય ‘સમેલા; ચુવા ચંદન તેલ ફુલેલા રે, શોલ શિણગાર બનાવે વેલા ચારે બેટા ચિહ્નનેં હુવા રે, બાર વરસ ઘર વાસો; હવે સ્વારથ સર્વે ડોકરી રે, જુવો કરે તમાસો; જુવો કરે તમાસો રે ગાઢો, કહે વહુરોને ‘એ નર કાઢો; બેટે થયે કલંક મ ચઢાવો રે, જ્યું મુજ હોવે હિયડો ટાઢો’' દુહા નિજ સ્વારથને કારણે, કૂદે વાડ‘કુરંગ; રસકસ લઇ ત્યાગે તુરત, એ નિર્ગુણ કે અંગ ૧. ખાટલો; ૨. કુશળ; ૩. પૂર્વની;૪. ખોટી; ૫. સજોડે; ૬. મેળ સહિત; ૭. મર્યાદા; ૮. હરણ. ...જી...૨૫૯ ...જી....૨૬૦ ...જી...૨૬૧ .......૨૬૨ ........૨૬૩ ...જી...૨૬૪ ...જી. ...૨૬૫ .૨૬૬
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy