SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૫ *ચાલ સખી ઉણ ઝૂંપડેં, સાજન વલીયા જેણ; મત કોઇ મીઠો બોલડો, લાગો હુવે તિણેણ *રેમંદિર રેમાલિયાં, હવે તું ડગ ન ભરેશ; જિણ કારણ અમેં આવતાં, સો ચાલ્યા પરદેશ *જુગ વિછુરત સારી મરત, યહે કાઠકી પ્રીતિ; પૈં સજ્જન વિછુરે ના મરે, સંબ ન એહ વિપરીત મીઠી ઢાલ રમી મન તેરમી જી, જયતસી જય જયકાર; ફલશે ભાગ્ય ભલેં સૌભાગ્યશું જી, તે સુણજો અધિકાર દુહા : ૧૪ હવે દેવલમેં ચિંતતો, ઘરઘરણીરો હેજ; નિશિભર સૂતો નિંદમાં, કયવનો સુખ સેજ ૠધિવંત અપુત્રિઉ, કોઇ સાહૂકાર; પરભવેંપોહોતો પ્રવહણે, આવ્યા સમાચાર તિણરી માતા પાલીયો, પંથીનેં ધન આપ; વહૂ ચારે મેલી કહે, ‘‘મત રોજો ચુપ ચાપ જો સાંભલશે રાજવી, તો લેશે ધન રોક; નામ ઠામ જાશે સહુ, તિણે મત કરજો શોક ઘર આણી કો રાખશ્યાં, નવલો નર અદભૂત; પુત્ર જે હોશે તાહરેં, રહેશે ઘરનું સૂત્ત’’ .. કહે વહૂરો સાસૂભણી, ‘“કીનેં કેમ અકાજ ?’’ કહે ડોશી ‘“ એ કારણે, કરતાં કાંઇ ન લાજ’’ ઢાળ : ૧૪ (ચંદ્રાઉલાની અથવા નેમજીરી ખંડોલ નારી...એ દેશી) વહૂ ચારે સાથૅ કરી રે, ડોસી ઝાલી ડાંગો; નગરી સારી સોજતી રે, આવી સાથમાં રંગો; આવી સાથમાં રંગ સુરંગી, દેખે નર સહુ હુઇ હુઇ ખંગી; કેઇ ભંગી કેઇ’જંગી, નજર ન આવે કોઇ સુરંગી જી કુમરજી જીરે જી, પૂરવ પુણ્ય પસાય સુખ સંપત્તિ મલેરે; રંગ રલી ઉછરંગ, આજ સહુ ફ્લે રે, આવી એ આંકણી......... ૧. ખાંત; ૨. ઢંગધડા વિનાનું; 3. મોટું. *(કડી ૧૨,૧૩,૧૪) હ. પ્ર. (ક)માં છે, જે ભીમશી માણેકની મુદ્રિત કૃતિમાં નથી. ...વ...૨૪૧ ...વ...૨૪૨ ...વ...૨૪૩ ...વ...૨૪૪ ...૨૪૫ ...૨૪૬ ...૨૪૦ ...૨૪૮ ...૨૪૯ ...૨૫૦ ...૨૫૧
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy