SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૯ ...૧૬ર ...૧૬૩ ...૧૬૪ ..૧૬૫ એક આંખ્યાં દીઠાં દહે, વાલા દહેપરદેશ; સજ્જન દુર્જન બિહંદહે, હિયડા કાહુ કરેશ ઉપર આંબા મોરિયા, તલે નિઝરણાઝરંત; સાજન પાખંદીપડા, તાઢા તોહી તપતા છાતી માંહે શાલ, ક્ષણ ક્ષણમૅખટકે ઘણાં; કરસ્યાં કવણ હવાલ, મલિયાં વિણ મટશે નહીં જે જસ લીનો હોય, તો સાહેબ વશ રંજીર્વે; ઘણું અંધારું તોય, મોરલવે ઘન ગજ્જર્યો. તે દાલદરી ભૂખ, ભૂછલિએ ભાંજે નહીં; દેખીજે તો દુ:ખ, જો ગાજાણતલ મિલે રહી જો ભેટુંકિરતાર, કરું વિનંતી આપણી; અઇહો સરજણહાર, જમ યુંહી જાયસી વયણાં તણા વિકાર, ભાખંતાં ભેધા નહીં; સાવજડા સંસાર, પાતલીયા નહીંપાલીત મુખકે કહે કહાવર્ને, કાગદ લખી ન જાત; આપને મન શું જાનીયો, મેરે મનકી બાત .૧૬૬ ..૧૬૭ .૧૬૮ ...૧૬૯ ઢાળ પૂર્વની સૂકહેજો મુજ આશીષ હો રે હાં, કોડી વરસ પ્રભુજીવજો..સુ...સૂ મત કરજો મન રીશ હો રે હાં, ભલું જાણો કરજો જિદ્રુ... ...૧૦૦ હું થાહારી બલિહાર હો રે હાં, કહી સંદેશનેં લાવજો..સુ..સૂ વાટ જોવા ઉભી બારહો રે હાં, કુશલેં વેગા આવજો..સુ...સ્. ...૧૦૧ સતીય શિરોમણિ જાણ હો રે હાં, સીતા સતી જિમ નિર્મલી''..સુ...સૂમ જયતસી કરે સુવખાણ હો રે હાં, શીલ લીલા ઢાલ આઠમી..સુ...સૂમ ...૧૨ દોહા સોરઠી દીધી આપણી બાંહ, ચોરી ચડી કર મેલતાં; પણ જિમ તારી બાંહ, તિમ નવિ રાખી તો કન્ડે ફરકેડાબું અંગ, તિણ અવસરનારી તણું; ચિંતે આજ સુરંગ, સહી મલશે મુજ વાલહો!' ...૧૦૩ ...૧૦૪ ૧.દરિદ્રિની; ૨. કુસકાં; ૩. ઉધમ; ૪. ભેખતયાં ભાંખ્યા નહીં.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy