SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩ ...ઘરેં...૮૪ ...ઘરેં...૮૫ ...ઘરેં.૮૬ ...ઘરે ...૮૦ ...ઘરેં....૮૮ ...ઘરેં...૮૯ ...ઘરેં....૯૦ “તિલ ભર જીવ રહે નહીં બેટા, કિમ જાવે જમવાર બેટા; "એકરસો આવી આંગણે બેટા, કરમાવડીની સાર બેટા. તું મુજ આંધા લાકડી બેટા, કાલેજાની કોર બેટા; આંક લૂહણ તું માહરે બેટા, કિમ હોયે કઠિણ કઠોર બેટા કુણ કહેશે મુજ માયડી બેટા, કુણને કહીશું પૂત બેટા; એકેંજાયા બાહિરો બેટા, નવિ રહે ઘરનું સૂત બેટા તું પુત્ત ભોજનનેં સમે બેટા, હીયડે બેસે આય બેટા; જો માતા કરી લખવે બેટા, તો ઘર આય વસાય બેટા સાલે સાલ તણી પરૅ બેટા, એ ઘર આહીઠાણ બેટા; પ્રાણ હોશે હવે 'પ્રાહુણ બેટા, તું મન જાણ મ જાણ બેટા હુંડોસી તુજ તાતડો બેટા, નયણ ગમાયાં રોય બેટા; ઘરશૂનું કરી ગયો બેટા, રહ્યો પરદેશી હોય બેટા બાલપણે હું જાણતી બેટા, કરશે બૂઢાપણ સેવ બેટા; છોરુકછોરુહુવે બેટા, ન ગણે તું મા ગુરુદેવ બેટા જો બાળપણ સાંભરે બેટા, શીયાલાની રાત બેટા; તો છોડે નહીં માત– બેટા, ચઢયું કલંક વિખ્યાત બેટા પાલી લાલી મહોટો કિયો બેટા, ધોયાં મલને મૂત્ત બેટા; સગાઈઠગાઈમાં ગણી બેટા, તું મહારે ઘરનું સૂત્ત બેટા વહૂ રતન એ તાહરી બેટા, સુગુણ સતી સુકલીણ બેટા; કોઇલ ક્યું કાલી હુઇ બેટા, વિરહિણી જૂરી જૂરી ક્ષીણ બેટા. નીચનો સંગ કરાવીયો બેટા, તો ફલ લાગાં એહ બેટા; પાણી પીનેં ઘર પૂછવું” બેટા, હૂઉઉખાણો તેહ બેટા જો વિહડે પેટ જ આપણું બેટા, તો 'કલિઉઘણ હોય બેટા; એ ઉખાણો ઇર્ણ કણે બેટા, તે સાચો હુઉં જોય બેટા હું પાપિણી સરજી અછું બેટા, દુ:ખ દેખણને કાજ બેટા; દુઃખીયાનેં ઉતાવળું બેટા, મરણ ન ધે મહારાજ બેટા આપ કમાઇ એ સહી બેટા, ઇહાં નહીં કિણરો દોષ બેટા; પાપી જીવ રહે નહીં બેટા, સાસ હવે તાં શોષ બેટા દેવ ગુરુ શીખ માને નહીં બેટા, માને નહીંમાવિન બેટા; ઢાલ છઠ્ઠી કહે જયતસી બેટા, એ વ્યસનીની રીત બેટા” ...ઘરેં...૯૧ ...ઘરેં....૯૨ ..ઘરેં ...૯૩ ...ઘરેં....૯૪ ...ઘરેં...૫ ...ઘરેં...૯૬ ...ઘરેં....૯૦ ..ઘરેં....૯૮ ૧. ક્ષણમાત્ર; ૨. જન્મારો; ૩. સંભવિતપા. એકવાર; ૪. પરોણો; ૫.ઘણી પીડા.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy