SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ •..૧૦૪ દુહા : ૦ હવેં કયવનો મન કરે, પરદેસેંદ્રવ્ય હેતિ; નારિ ઉપાયું (દે)ખાડયઇ, નરર્નેલાજ સંકેતો ...૧૬૮ નિરધન નિધન કહિઉં સમૂં, આદર કોઇન દેય; લખિમીયઇ ગુણ સવિ વસઇ, તે જાતઇ ગુણ હેયા ...૧૬૯ 'સાથ મિલિઉ હિવિતેહવિ, પતિ વહસ્ય જલ પંથિ; નારિ કલા કરઇંતેહવિ, જાણિઉં એ નિગ્રંથા ...૧૦૦ ઇક આવાસ પીહર તણો, બીજો આપણો જાણિ; "ગ્રહણ ટૂંકી ધન ગ્રહિÉ, આપિઉપતિ નઇં'પાણિ ...૧૦૧ ગઢ બાહિર જઇ ઉતરિઉ, કયવનો જિહાં સાથ; દેઉલમાંહિ નારીઇ, સેજિ મુંકી “સંબલ તસપાથી ...૧૨ સાથી જે પાસે હુંતા, દીધી ભલામણિ તાસ; રોતી આવિ નિજ ઘરેં, હીયઇન માઇ સાસા ..૧03 બારે વરસે કરિ ચડિઉ, વલી કિમ હસ્યું સોય? હૈ! હે!દેવ‘અટારડો સુખ પૂરણ નિવિ હોઇ ઇકઅણાથિ ઘરે તિસી, પ્રીઉ ચાલે વિદેસિ; ખિણ ખિણ ખટકે સાલ જિમ, એ દુખ કિમ સહેસિ? સોરઠી : કરવતડી કરતાર!જઉ સિમેં મેહલત તાહરે; તો તૂ જાણત સાર, વેદન વિહોહા તણી ...૧૦૬ જઇંદ્રઢિ હોઇ નેહ, તો પ્રીઉસરિસા જઇયઇ; કે હીયડાહિમ એહ, પ્રીઉ વોલાવી રોઇયઇ ...૧૦ લોયણિ રચે રે હીયા, તું પણિ મનિ રચેસિ; લોયણ રોઇછૂટસ્યું,"તુંડજઝંતુ મરેસિ ...૧૦૮ પાણી તણઇ વિયોગિ, કાદવ જિમ ફાટે હીઉ; ઇમ જે માણસ હોય, તે વિરલા જગિ જાણીઉ ...૧૮૯ વિંઝ"ગયંદહ વલ્લહઉ, "મરુમંડલિ"કરતાંહ; હંસહ સરવર વલ્લવું, પ્રીઉ માંણસ નયણાંહ ...૧૮૦ ગામેતરામદીઠ, ઘરવાસદીઠા ભલા; કાપડિ જેમ મજીઠ, ચલ ફુલાઇ ચાલીઆ ૧. માટે, ૨. શબ, ૩. છોડવા યોગ્ય, ૪. વણઝારા, ૫. ગીરવી;૬. હાથમાં છે. ભાતું; ૮. વાંકું, અટકચાળું, ૯.દારિદ્રય; ૧૦. સાથે; ૧૧. તું (મન) બળી મરશે; ૧૨. વિંધ્યાચલ પર્વત; ૧૩. હાથી; ૧૪. રણ પ્રદેશ; ૧૫. ઊંટ, કરભ; ૧૬. પરગામ. ...૧૦૫ •..૧૮૧
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy