SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ ...૬૩ •૦.૬૪ અસ્તાચલ ગયું દિનકર તેહવિ, પરિઉ મેઘાઘાર; "દાડુમોર કોકિલા બોલઇ, વિચિ વીજલિ કાઢંકાર ઉંચ-નીચ ભુઇંકિમ હીડાયઇં? પંથલતિફનવિજાઇ અંધારે રયણિઇ ગોપુરના, દ્વાર ઉઘાડ્યાં ન જાઇ *ટૂકડઉ આવી રહિઉગોવાલઉ, સીત વાઇ કષ્ટાણો; થયું પ્રભાતનઇં આવિઉં, મંદિરરોગ તણઉ થયું એ ટાણો સરસ આહાર અજીરણ દોષઇં, થઇ વિસૂચિકા તાસ; સૂલ ઉપનો સાર વધિઉ અતિ, હવિજયઉં કિહાં કરઇવાસ ? પ્રકૃતિ સોય(મ) ભદ્રિક પરિણામઇ, મધ્યમ ગુણનઇં યોગઇં; બાંધિઉં આઉખૂમનુષ્યતણું, સુભ પુણ્ય તણઇં આભોગઇ પુણ્ય સમુદ્રલહરેંઉછાલી, નાખિઉદેખઉ સુઠામિ; વિજયશેખર કહિ ઢાલ એ બીજી, મોટી થઇ*અભિરાંમિ ...૬૫ ...૬૬ ...૬૮ .૬૯ દુહા : ૨ રાજગૃહી નગરી ભલી, ઇંદ્રપુરી અવતાર; રાજ કરી તિહાં રાજીઉં, શ્રેણિક સમકિત ધાર અંતપુરિ જાણે અપછરા, રાણી રુપિ રતન; ચિલ્લણાંદેવી આદિદે, રંજંરાયનું મન્ના ચ્યારે બુધિ તણો ધણી, અભયકુમાર મંત્રીસ; રાજસિરી જિણિ દીપતી, શ્રાવક વિસ્વાવીસ •.00 ••.૦૧ ...૦૨ પુ, ...૦૩ ઢાળ : ૩ (રાગ : કેદારો. ધન ધન ધનુ અણગારજી...એ દેશી.) તિણ પુરઇધનદ સમોવડઇ, ધન સેઠનામિ ઉદાર રે; ઘરણિ છઇતાસુ કલાવતી, ચતુર સતીય દાતાર રે પુન્ય વિના સુખ કિમ હુઇ? વાત છઇ પુન્યની મોટી રે; પુન્યઇમનોરથ સવિ ફલઇ, પુન્ય વિણ વાત સવિ ખોટી રે કરઇ તે મિથ્યાત સુત કારણઇ, ગોત્રજ ગોરિમનાવિ રે; જાણ જોસી નઇપૂછઇ જઇ, તેલ સિંદૂર ચડાવિ રે પૂજા કરઇ ફર્લો કરી, કેસર અંગિલગાવિ રે; ચંદ્રઓ માનઇં ચામુંડાનિ, ધૂપ ઉખેવી ગુણ ભાવિ રે ૧. દેડકાં, ૨, નજીક, ૩. કોલેરા, ૪. આનંદ પુ..૦૪ પુ...૦૫ --------------
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy