SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ •..૧૨ સહૂ આવઇ જાવા દોઇ ઉપરિ રહ્યા જોવાં ; ડોકરડી ચીંતવઇ કિમ કરવું વધુ હોવઇ?' સાંઝઇ નીસરીઆ રથિ બઇસારયા બેટા; વહૂ પ્યારઇ સાસૂ સાથે જઇ જક્ષનિ ભેટા ભેટયા “અભય! કદંબ એ માહારું, મંત્રી મિં ઉલખીઆં;' બેટા “બાપ! બાપ!' કહી વલમાં, વહૂનાં મન ઉહલસી; ડોસી કહઇ “મ કરો આસાતના,” પાછા તાણી લીધા; રથિ બઇસારી પાછાં વલી પૂઠિ ગયા પ્રસીધા. જોઉં પાછલિ જરડી કરડી દષ્ટિ ગાજી; તુઝ પુત્ર વહુની ઠાંઠલિ કરિ કરી ભાજી; તૂ કિહાં ગયુંતું? વહેલું નાનું વલતું;” આઇ! જુહાર કરું છું” લેવા આવિઉ ફરતી ફરતું આવિઉ ઘરે સધાવું, બેટા વહુ સહુ હરખ્યાં; સાર વસ્તુ ઘરમાંહિથી લીધી ડોસી થયાં ઘર સરીખાં; એક લાખ ખાવાનઇં મૂકું, જીવઇ તિહાં ઘર આપ્યાં; સાતઇ સ્ત્રીસું સિઉ સુખ ભોગવતાં દુખ તણાં દલ કાપ્યાં એહવઇ ગુરુ આવ્યા, સાતિઇ શ્રી જૂઉ સાથિં; દીક્ષા લીધી તિહાં સાચા શ્રી ગુરુ હાર્થિ; પાલઈ એક મનાં કર્મ સવે તિહાં ટાલી; કેવલ પામીનઇ મુગતિ વરી લટકાલી લટકાલી મુગતિ તેણઇ પામી તે તુ દાન પ્રભાવિં; ઉત્તમના ગુણ લેઇવેઇ કરુ સક્ઝાય સુભ ભાવિં; શુભવિજય પંડિત પય સેવી લાલવિજય કહિ પ્રાણી; ભાવ સહિત દિઉ દાન ભલી પરિ, હિયડા ઉલટ આણી *શ્રી વિજયાનંદ સૂરીસર રાજિં, ઉસમાંપુરમાંહિ કીધું, સંવત સોલ અસીઇ મનોરથ, વિજય પક્ષિનઉં સીધું TIઈતિ કયવના ઋષિ સઝાય સમાપ્ત|| ...૧૩ ...૧૪ ૧. ત્રાંસી નજરથી જોવું; ૨. ઠાઠડી *(ક.૧૪) આ કડી હ.પ્ર. (ક)માં નથી.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy