SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ છૂટક : છૂટક : ૧૪૩ ૮. કવિશ્રી લાલવિજયજી કૃત કયવન્ના સજ્ઝાય (સં. ૧૬૮૦) આદિ જિનવર ધ્યાઉં, ગાઉં દાન પ્રભાવ; કયવન્નાની પરિ વાંછતી રિધિ આવઈ; શ્રીપુર પાસિં એક ગોવાલીઉ વસિ `નેસિ; ગંગાધર ઘરણી ગંગદત્ત પુત્ર વિશેસિ વિસેસ પિતા જવ મરણ પામિઉ, માય બેટઈ દુખ સહીઆં; આવ્યાં કામ કરાં થઈ શ્રીપુરિ, સેઠ તણઈ ઘરિ રહીઆં; એકદા ખીર ખાંડ ધૃત સાદર, બેટઉ મા કહિ માગઇ; ‘‘ઉહનું જમ્યાં થયા છ મહીના’' રોઈ પુત્ર માઈ આગઇ પાડોસિણિ ચ્યોહે વ્યારિ વસ્તુ તસ દીધી; ખીર રાંધી પ્રીસી માય ગઈ કામ પ્રસીધી; 'જુ દાંન ન દીધું 'તુ દોહિલિ આથ પામી; ‘જઉ આવઈ મુનિવર તઉ આપું સિરનામી' સિરનામી ઇમ ચિંતઇ ગંગદત્ત માસખમણીઉ આવિ; બઇ લીહ કાઢી ત્રિણિ ભાગ કરિ સઘલી ખીર વહુરાવિઉ; વલી માઈ પ્રીસું જમું ગંગદત્ત વિસૂચિકાંઇ વિપનું; રાજગૃહી ધનાવહ સુભદ્રા ઘરિ સુત પણિઇ ઉપનું સુભ દિવસિં જનમિઉ ઉત્થવ મહોત્ઝવ કીધ; સહૂ સજન સંતોષી નામ કયવનું દીધ; યૌવન ભરિ આવિઉ, બાપિં તે પરણાવિઉ; વેશ્યા ઘરિ મેહલિઉ, મદનમંજરી ભાવિઉ ભાવિઉ બાર વરસ તિહાં રહીઉ બાર કોડિ ધન વિલસી; માય બાપ છે મરણ જ પાંમ્યા, પણિ ન લહું તીણઇ ફરસી; ધન લેવા એક દાસિ મોકલી ઘરણી બઇઠી કાંતિ; એક “કુંડલ કરવું પુણી નઉ છાબમાંહિં લેઈ ઘાતિ વેશ્યાÛ જાણ્યું ધનનું આવિઉ છેહ; બેટીનઇં કહિ તવ ‘‘અહાંથી કાઢઉ એહ;’’ રજ પુંજી કાઢઉ અપમાન્યું ઘરિ જાય; નારિ ઉલખીઉ તેડિઉ ઘરિ ઉત્થાય ૧. નેસડામાં, ૨. પ્રસ્થાન; ૩. જો; ૪. તો; ૫. કાનનું આભૂષણ; ૬. સૂંડલો; ૭. દેવું, નાખવું. ...૦૧ ...૦૨ ...03
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy