SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ આદિથકી સંબંધજી, માંડઇ કહ્યો...રિ છેહ; “બુધિતોમ્હારી તઉ ખરી, આણી મેલો તેહ રાજગ્રહિ નગરી વિષઇ, ગલી ન જાણું ગેહ; પુત્ર ચ્યાર વહુ ચ્યારહી, માહરી છઇ સુસનેહ દેવલમઇ સુતા થકાં, લેઇ ગઇ મુઝ પ્રાહિં; દેવલમઇં ફિરિ મુકીયો, ઓહી અવસ્થા માંહિ મંત્રીસર ભાખિ ભલો, ‘કરત ઘણેરી હાસિ; ચતુરાઇ તો દીસિ ઘણી, અતિ સાહજી પાસિ! વરસ બાર વસીયા જિહાં, નવિ જાણો તે ધામ ? પસુ ભલા તો તુમ્હ થકી, ભુલઇ નહી નિજ ઠાંમિ!’' “ લેઇ ગઇ ભરિ નીદમઇ, આપણ પઇ ઉઠાય; રાખ્યો સપ્તમ ભૂમિકા, ખબરિ કિહાંથી થાય ?’’ ‘‘ઉલખસઇ તુમ્હ તાતનઇ, જેહ છઇ થાહરા નંદ? કઇ રે નહી એ વાતનો, ઉત્તર આપિઅ મંદ?’ દેખ્યાં પાખલિ લાગસઇ, તાત નામ કહી તેહ; ખોલઇ બિસી ખાંચસિ, મૂહ મારી એહ પતીનઇ રે પિછાણસઇ, કઇ છઇ ભોલો ભાવ; કિઉં ન પિછાણસિ નારિનઇ, એસ્સો કહ્યો કહાય’’ મંત્રી કહિ ‘‘ચિંતા નહીં, પ્રગટ કરું પરિવાર; તઉ રે સુનંદા જાઇયો, નામિ અભયકુમાર'' ઢાળ : ૪ (સુધારસ મુરલી વાજઇ...એ દેશી) અભયકુમાર અનોપમ આછો, મંડાવઇ પ્રાસાદ; *હા(દ્વા)રજદોએ રખાયાં તેહનો, આણીનઇ અહલાદ મતિ કરિ મોટી એ મંત્રીસર,ધનિ!ધનિ! અભયકુમાર...આંચલી એકજ દ્વારિપ્રવેસ કરેવો, બીજે છઇ રે નીસાર; સુર મુરતિ કયવના સરિખી, થાપી મૂલ ગભાર કો દેખ્યો કયવનો જાઇ, કોઇ એ આકાર; નગરીમાંહિ પડહ વજાયો, ભાખ્યો એ સુવિચાર ૧. પ્રથમ, આરંભથી; ૨. ખંતથી; ૩. હ.પ્ર. (ક)નો પા હાર. .૨૬૩ ..મતિ ...૨૬૪ ...૨૬૫ ...૨૬૬ ...૨૬૦ ...૨૬૮ ...૨૬૯ ...૨૦૦ ...૨૦૧ ...૨૦૨ ...૨૦૩ ...મતિ ...૨૦૪ ***૨૦૫
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy