SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ હો...વા...૧૨૯ હો....વા.... ૧૩૦ હો...વા.... ૧૩૧ હો...વા...૧૩૨ હો ...વા...૧૩૩ હો...વા... ૧૩૪ હો..વા . ૧૩૫ ચંદ્રકલા જિમ વાધીયા, વદન અતિ અભિરામ; જે જેથી ચીત ચીંતવ્યા, તે તે સરીયાં કામ ચ્યારહી નારિ સુલક્ષણી, પ્રીતમ સું અતિ પ્રેમ; પોષUહોડાફોડ સ્યું, ભાનુ તણી પ્રિયા જેમ શબ્દ રુપ રસ ગંધના, રસ અરુફરસ પ્રમોદ; વિવિધ પ્રકાર વિશેષથી, ચારુ કરતી વિનોદ વરસ બાર વોલી ગયાં, જાણે ઘડી સમાન! રૂપવતી થવિરા હવઇ, કિસી વિધિ મેલિઈતી ના આતુરતા અતિ વૈધની, જવલગિ ચઢતો રોગ; રોગ સમ્યાથી વૈધનઇ, બંતલાવઇ નહી લોગ સ્વારથ લગિનાન્હાં ભણી, મોટા કરી માતંત: મોટાનઇ કારજ સરયાં, નાન્હો કરી જાણતા વહુયાંનિ તેડી કહઇ, “કાજ તુમ્હારો એહ; સારયો શ્રી જગદીશ્વરઇ, એહનઇદીજઇ છેહ જૂઠી સાખિ જ જે ભરઇ, દીર્ધરોષી નામ; વિસ્વાસી મારઇ જે કેઇ, કીયું ન જાણે કામ કર્મતણા ચંડાલ એ, ચારિ કહ્યા કરતાર; જાતિ જાયો પાંચમો, લેયો સહુ વિચાર ધનના રખવાલા હુઆ, એક નહીં પણ ચ્યાર; એહનઇ કાઢો વેગસું, કોઈમલાવો વાર જેહ થાનકથી આણીઉ, તિહાં જઇમૂકો આજ;” વહુ કહિ“કિમ મુંકીઇ, જેહથી સરીયાં કાજ?” તડકભડકસાસુ કહઇ, “એહ છઇશારો કંત?” તુમ્હ કરાયો તો હુઓ, આઇ! એ એ કંત” “મુરિખ છો વહુ તુચ્છે, કોઈન સમઝો વાત; એ પરદેસી પાહુણો, તે જાસઇઘર વાત એ ઘર વાતનઇ કારણઇ, કીધો એહ અધર્મ, અધર્મહી સુધો પડ્યો, અછઇં વિચારો મર્મ'' કારિજ અધિક અભાવનું, પણિ પરવસનો જોર; ઉંચઇ મુહડઇ બોલિ કઇ, કીયો ન જાયઇ સોર ૧. ચડસાચડસી, ૨. અને, બીજા; ૩. ચારે;૪. વહી, પસાર, ૫. સાયો. હો...વા...૧૩૬ હો....વા...૧૩૦ હો ...વા.. ૧૩૮ હો...વા...૧૩૯ હો....વા... ૧૪૦ હો...વા... ૧૪૧ હો...વા...૧૪૨ હો....વા... ૧૪૩ --------------
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy