SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ પુત્રી તો સેઠી તણી, પરણાવી તસ ચાર; ધનદત સેઠ સુભ ગતિ વરી, સુત વીલર્સે સુખ સાર સુખ વિલસંતા સેઠનો, આણી પોહોતો‘આવ; કાલ કીયો જિનદત્તજી, ઉપજઉ છઉ પુન્ય પ્રભાવÛ રુપવતી‘થિવરાં તદા, વહુયાંનિ બોલાવિ; “મતો કરઇ ઘર ભીતરઇ, 'વિજ્ઞન મત ચૂકિદાવિ રોવો મત રાગઇ કરી, નહી કોલાહલ કામ; જાણિ ગઉ તો રાયજી, લેઇ સઘલા દામ ભૂમિખોદિ"ગાડવો સહી, છાંનો એ તુમ્હ સેઠ; કોઈ ન જાણિ તિમ કરો, ધન રાખવો નેઠ ધન માતા છઇં ધન પિતા, ધન ભ્રાતા ધન પુત્ર! ધનભરતાર કરતા(ર) કહ્યો, ધન વિણ`કોડિક સૂત માણસ મૂઆંનો દુખ તો, માસ છ માસા જોગ; ધન રે ગયાંનો દુખ તો, કિમહિ નવિ બુઝાય ધન રાખેવા કારણે, કીજઇ કોઇ ઉપાય; પુરુષ અનેરો આણીઇ, જિનદત્ત નામ ધરાય જબ સુત હોસિ થાહરઇ, કાઢી દેસ્યાં તાસ; સુતથી સંતતિ વાધસઇ, કરજ્યો લીલ વિલાસ કુલ । રાખેવા કારણે, ચ્યારિસિં કરી વિપરીતિ; વિચિત્ર વીર્ય કામિની, આપ સજી ધરી પ્રીતિ’' સાસુ વચન સોહામણાં, આયાં વહુનિ ચિત્તિ; ખાડો ખોહી ગાડીઓ, સાહ તદા જિનદત્ત સ્નાન કરી પાવન થઇ, મેલી સઘલો સોક; સાસૂ સાથે તે ચલી, કોઇ ન જાણિ લોક દેવલમાંહિ પોઢીયો, દીઠો સાહ ઉદાર; કયવો કર‘આંગલો, કરવા નીજિ ભરતાર મોહી રહી તે માનની, લહી સાસુ આદેસ; સૂતો હી ઉપાડીઓ, ચ્યારાં હી સુવિશેસ સોભે હી શૃંગાર વર, કરી તે ચ્યાર હી નારિ; ઉભી શય્યા પાસ તી, પ્રેમ તણી પ્રકારિ ૧. આયુષ્ય; ૨. સ્થવીરા (અનુભવી); ૩. સ્થવિર; ૪. દાટો; ૫. તુચ્છ કિંમત (કોડી); ૬. આંગળી ચીંધીને ܗ હો ...વા ... ૯૯ El.. ...વા. ... ૧૦૦ હો ...વા. ... ૧૦૧ હો ...વા. ... ૧૦૨ હો ...વા. ... ૧૦૩ હો ...વા. ... ૧૦૪ હો. l ...વી ... ૧૦૫ હો ...વા. ... ૧૦૬ હો ...વા ... ૧૦૦ હો ...વા. ...૧૦૮ હો ...વા. ... ૧૦૯ l ...વા ... ૧૧૦ હો ...વા. ... ૧૧૧ હો ...વા ... ૧૧૨ હો ...વા ... ૧૧૩
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy