SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ વિષય વિમુખ સુત દેખીય, માત તબ શ્રેષ્ઠિનઇ દીન વદનિ કહઇ એ; ‘ગોઠિલ પુરુષસ્યું એહનઇ, મેલવઉ જેમ ઇણ આથિનઉ ફલ લિયઇ એ’’ ...૦૪ ઢાળ : ૬ સેઠિ કહઇ ‘“એ `ભામઉ તુઝનઇ લાગઉ પ્રાણિ! એહ કુસીખ સુપુત્રનઇ કિમ દીજીયઇ આપણિ ? વર વયરી પંડિત જન પુણિ મૂરિખ હિતવારિ; તે જાંણઇ ઉપગાર કરું પુણિ થઇ અપગારિ *અસન પરિગ્રહ મૈથુન ભય એ ચ્યારિઉપાય; પૂરવભવ અભ્યાસઇ અણસીખવીયા થાય ભીતિ‘ભાટકા પાખઇ અંધ ન જાણઇ જીવ; પાછઇ તું પછતાવિસિ ભોલી 'જાવજીવ’’ સેઠિ કહી કહી થાકઉ પુણિ નવિ માનઇ નારિ; બુધિ પાનહી કહીયઇ સ્ત્રીની શાસ્ત્ર મઝારિ ભદ્રા નિશ્ચય જાણી સેઠિ બુલાવીયા તામ; ગોઠિલ પુરુષાનઇ તે સુંપઇ જંપઇ આમ ‘એહનઇ આપજ્યું ભોગ સંયોગ સીખાવઉ તુમ્હ; પછઇ દક્ષ કરીનઇ આણઉ પાસઇ અમ્હે'' કબહું વનિઆ રસિ રમાવઇ લેઇ તેઉ; કબહું સરવરિ વાવિ તલાવઇ કૂઅઇ સેઉ કબહું નાટકિ‘ગાટક કીજઇ દીજઇ દાન; કબહુપાન ચાવત ગાવત વિધ વિધ તાંન કબહું વસંતઇ ખેલત મેલત ચંગ મૃદંગ; કબહુધમાલ જમાવત પાવત તારી તરંગ કબહું હીચ હીડોલત ડોલત મન કઇ રંગિ; કબહું વીણા વજાવત લાવત ચંદન અંગિ કબહું જૂઅઇ જૂઅઇ ઠામિ ભમાડઇ મિત્ર; કબહું કામ કુતૂહલ કઇ વલિ વિલસઇ વિત્ર કબહું ગોઠિ કરાવત ધાવત જેતસુ સંગ; કબહું ફઉરે ઘઉરે કુદાવત ચંચલ ચંગ ૧. ભ્રમ; ૨. આહાર; ૩. ખુશામતીયો; ૪. આખો જન્મારો, જીવે ત્યાં સુધી, ૫.પગની પાની; ૬. નૃત્ય કરનાર. ...૦૧ ...૦૨ ...03 ...૦૪ ...૦૫ ...૦૬ ...06 ...૦૮ ...૦૯ ...૧૦ ...૧૧ ...૧૨ ...૧૩
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy