SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ co દેઈ મંત્રીનઈં, રત્ન પડયો જલમાંહિં; ભાંજી લાડુ બઈ ખંડ “અંબુ થાતું દેખી, લેત કંદોઈ ત્યાંહિ કુમર કહઈ ‘“મુઝ કોડો હોસ્યઈં,'' બોલ્યો તવ કંદોઈ; ‘લઈ તુઝ નઈં બીજો હું આપું, ઘુંટો સુંદર જોઈ એક લાડુ એક કોડો દિધો, રત્ન ધરયું ઘરમાંહિ; આપ પીયારું જે કોઈ ઉલખઈં, તે થોડા જગિ પ્રાહિં પૌષધ પૂણ્ય પૂજા કરઈ જિનની, ધર્મ આપણો સાધઈં; પરધનથી જે ટલઈ વેગલા, પ્રાહિં તે નવિ લાધઈ કપટ કરી ગ્રહઈ રત્ન કંદોઈ, મુક્યો કુમરનિં વાહી; અંતિ જય નોહઈ ‘કો(ખો)ટારŪ, સુણો કથા ચિત્ત લાઈ એણિઈ અવસરિ શ્રેણિકનો હાથી, જલ પીતાં બંધાયો; જળતાંતુઉ કર ચોરાસી, ગજ પાએ વીંટાયો દુહા : તવ વજડાવ્યો ડાંગરો, જે છોડાવઈ ગજ આજ; પૂત્રી પરણાવું તેહનઈં, આપું અરધું રાજ' ઢાળ : ૧૨ (રાગ : કેદારો. ચંદ્રાયણાની... એ દેશી) રાજકન્યા કાજિં કંદોઈ, 'છબઈં ડાંગરો પરગટ હોઈ; ૧. પાણી; ૨. અસત્યનો; ૩. પા. જીવ; ૪. અડક્યો; ૫. પા. માગો; ૬. બૂમો પાડતાં. ૧૯૬ ... ૧૯ ... ૧૯૮ ... ૧૯૯ ... ૨૦૦ ૨૦૧ ૨૦૨ શ્રેણિક મનિ નવી માંનિ જ્યારÛ, અભયકુમાર સૂત બોલાવ્યો ત્યારŪ... ૨૦૩ “છોડણ ધો એહનિં ગજરાજે, યુગતિ હોસઈ તિમ કરસું કાજો; રત્ન પ્રભાવŪ જલ ધઈ "માર્ગો, ગજ છુટો ગયો તાંતુઉ ભાગો કહઈ કંદોઈ ‘‘નૃપ કરવું કાજો, ધો મુઝ પુત્રી આપો રાજો’’; રાય કહઈ ‘“સુત અભયકુમારો! કંદોઈનો વિવાહ કરો સારો'' અભયકુમારિ તેડ્યો કંદોઈ, કહ્યું ‘‘આવો દિન સખરો જોઈ’'; કાઢી કરજ કીધાં પકવાનો, ઘર વેચીનિં કાઢી જાનો સગાં હુતાં પહિલાં પચાસો, સગાં સાતસઈ હુઆં તાસો; ખુંપ ભરયો વાજિત્ર વજાવÛ, કંદોઈ મહાજન નૃપ ઘરિ આવઈ પિહરામણિ કરવાની ત્યાંહિ, કંદોઈ એકેકો તેડયોમાંહિ; સંદેસરાનિ સોટઈં કુટઈ, 'રગરગતા નાસંતા છુટઈ ... ૨૦૪ ૨૦૫ ૨૦૬ ૨૦૦ ૨૦૮
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy