SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫ કઈં વનમાંહિ નર વાઘિ ખાધો, કંઈ કહિં ગયો રીસાવી ? ધન હીણો અંતર્દ મનમાંહિ, સ્યું કીજŪ ઘરિ આવી ? અતિ સૂકમાલ સંહાલો સ્વામી, ન લહઈં 'વિણજ કલાઇ; ફોકટ મિં પરદેસ ભમાડયો, હેવઈં મુઝ કયમ ભવ જાઈ?’ રોતાં રાતિ વિહાણી ત્યારઈ, બાલિદી ગઈ પુરમાંહિ; તેહ જ ખાટલી તેહ જ ગાંઠડી, દીઠો નર વલી ત્યાંહિ ઢાળ : ૯ (વાસુપૂજ્યજી જિન પૂજ્ય પ્રકાશો... એ દેશી) અચરિજ પેખી અબલા ચિંતવઈ, ‘કોણ સુતો મૂખ ઢાંકી ? કંત સરિખો સૂખીઉ દીસઈ,’ ચિંતઈ ચિત્રાલંકી હો કંતા ... ૧૦૦ હો કંતા ભગતી કરઈ ભરતારની એ આંચલી ૧. વ્યાપાર, ૨. ઓચિંતો; ૩. જાદુ. હો કંતા ‘સકલ લોક પોહોતો નગરમાંહિ, એ કોણ નર રહ્યો સોઈ ?' પુત્ર નઈં પાસ મોકલીઉ, આવે નરનિં જોઈ પુત્રÜ મુખ ઉઘાડી જોયું, દીઠો સ્ત્રીŪ કંતો; અતિપુષ્ટો નર સૂખીઉ પેખ્યો, હરખી નારય અત્યંતો કઈવનો ઉઠયો તવ ‘ભડકી, દેખઈ નહી ઘરબારિ; પાદર્દિ સ્વાન ભસંતા દેખી, ‘કુણઈ મૂક્યો ઈણ ઠારિ? અંદ્રજાલ કિં સોહોણું દીસઈ ? કંઈ સાચું કંઈ જુઠો ?’ ચિંતવતાં અબલા તિહાં આવી, ‘સ્વામી! વેગિં ઉઠો નર! તુમ્હો ઈહાં જ રહ્યાતા સુઈ, કોણિ ન કહી તુમ સુધ્યો ?’’ નર કહઈ ‘‘સાથ મિલ્યો મુઝ બીજો, હું પામ્યો બહુ રિધ્યો’’ તવ સોહાસણિ ચિંતવઈ મનમાંહિ, ‘દિસઈ નહીં કાંઈ માલ; કઈં સાચું કંઈ જુદું હોસઈ, દીસઈ નહી કાંઈ ગાલ પણિ હવડાં નવિ પુછું પાછું, પ્રીઉડો મુઝ દુહવાઈસઈ; જો મુઝ પુણ્યઈં આવ્યો પાછો, તો કાંઈ રુડું થાસઈ’ વચન વિવેકી કરી સંતોષ્યા, તેડી આવી ઘઈનિં; તેલ ચોપડી નર નવરાવ્યો, ભગિતિ કઈં બહું પઈરિં ઢાળ : ૧૦ (રાગ : મલ્હાર. ચાલ્ય ચતુર ચંદ્રાનની... એ દેશી) ભગતિ કરઈ ભરતારની, મુક્યું થાલ વિલાસ રે; કઈવનો કર તિહાં ધોઈં, મુકઈં વસ્ત્ર રસાલ રે ૧૧ ... ૧૭૨ ... ૧૦૩ ૧૪ ૧૦૫ ૧૦૬ ૧૦૦ १७८ ... ૧૯ ... ૧૮૦ ૧૮૧ ૧૮૨
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy