SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧ હંસ તજઈં `સર ‘સુકું રે, બાખડ ઢોરનિં, કહો કુણ બાંધઈ બારણ એ ?’’ મદનમંજરી તામ રે, કહઈં ‘‘સુંણિ ડોકરી! સર સુકું સારસ તજઈં એ પણિ નવિ મુકઈ પાલિ રે, જો સર સૂકીઉં, ઉત્તમ ન તજઈ આદરયું એ,’ ,, કોપી ડોકરી તાંમ રે, ‘ન લહઈ મરમ છોકરી,’’ પોતઈ ઉઠી નીસરી એ આવી સાતમી ભોમિ રે, નર ઉઠાડીઉ, ધોઈ સપાટી ઢોલીઓ એ આવ્યો છઠી ભોમિ રે, છોડીઈ ચંદ્રુઆ, રજ ઉડાડઈ અતિ ઘણી એ આવ્યો પાંચમી ભો રે, ઝાટકઈ પાથરણાં, ચોથિ ભોમિ આવીઉ એ પુંજઈ ભીત્યો તાંમ રે, ત્યાહાંથી ઉતરયો, ત્રીજી ભોમિં આણીઉ એ "ધૂઈ પીટણી તાંમ રે, ત્યાંહથી સંચરયો, બીજી ભોમિં આવીઉ એ વસ્ત્ર પખાલઈ તાંમ રે, ઉડઈ *તરવકા, તવ કઈવન્નો ઉતરયો એ ભુષણ ઝાઝાં પાસિ રે, વસ્ત્રઈ દીપંતો, દેખી ભાખઈ ડોકરી એ ‘‘તુમ ન્હરાવું સ્વામ્ય રે, બઈસો ઈહાં સરાં'', ભૂષણ ચીવર તવ લઈ એ હવરાવ્યો નર સાર રે, દાસી સીખવી, રજ ઉડાડઈ અતિ ઘણી એ કઈવન્નો ખીજેઈ રે, ‘‘ભૂંડી! સ્યું કરઈ ? નર ઊભો દેખઈ નહી એ?’’ દાસી કહઈ ‘“ભૂંડા! ઈરે રજ ભાગો બીહઈ, તો સ્યું ઊભો ઈહાં કન્હઈ “ભોએ’’ ૧. પા સુર; ૨. પા૰ સુક; ૩. ધોકાથી ધોવું, પીટવું; ૪. પાણીનાં છાંટા, ૫. જમીન પર. ... ૧૧૩ ... ૧૧૪ ... ૧૧૫ ૧૧૬ ૧૧૦ ... ૧૧૮ ૧૧૯ ... ૧૨૦ ૧૨૧ ૧૨૨ ... ૧૨૩ ... ૧૨૪ ૧૨૫ ૧૨૬ ૧૨૦
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy