SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ તિહં ગુત્તીર્ણ, ચહિં કસાયાણં, પંચહ મણુવ્યાણ, તિષ્ઠ ગુણધ્વયાણ, ચઉહિં સિકખાવયાણ બારસ્સ વિહસ્સ સાવગ ધમ્મસ્સ જ ખંડિયે, જે વિરાહિયં તસ્સ મિચ્છામિ દુક્ક! નવ્વાણું અતિચાર સંબંધી કોઈપણ પાપ-દોષ લાગ્યા હોય તો અરિહંત, અનંતા સિદ્ધ ભગવંતોની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં! બીજા આવશ્યકની આજ્ઞા! લોગસ્સ ઉજ્જોયગરે, ધમ્મતિÖયરે જિણે; અરિહંતે કિન્નઈટ્સ, ચકવીસંપિ કેવલી. ઉસભમજિયં ચ વંદે, સંભવ મભિનંદણં ચ સુમઈંચ; પઉમપ્પહં સુપાસ, નિણં ચ ચંદપ્પણં વંદે. સુવિહિં ચ પુષ્કદંત, સીયલસિસ-વાસુપુજં ચ; વિમલમાંત ચ જિર્ણ, ધમ્મ સંતિ ચ વંદામિ. કુંથું અરં ચ મલિં, વંદે મુણિસુન્વયં નમિનિણં ચ; વંદામિ રિટ્ટનેમિ, પાસ તહ વધ્ધમાણે ચ. એવં મએ અભિથુઆ, વિહુય રય-મલા પહીણ જર-મરણા; ચકવીસ પિ જિણવરા, તિર્થીયરા મે પસીયંત. કિત્તિય વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમાં સિદ્ધા; આગ બોહિલાભં, સમાહિ વર મુત્તમં રિંતુ. ચંદેસુ નિમ્મલયરા, આઈએસુ અહિયં પયાસયરા; સાગર વર ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ત્રીજા આવશ્યકની આજ્ઞા! ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિએ, નિશીહિયાએ, અણુજાણહ મે મિઉષ્મહં નિસાહિઅહોકાયં-કાયસંફાસં ખમણિ ભે! કિલામો અપ્પકિદંતાણં, ૧૮ સુખી થવાની ચાવી
SR No.009206
Book TitleSukhi Thavani Chavi
Original Sutra AuthorN/A
AuthorJayesh Mohanlal Sheth
PublisherJayesh Mohanlal Sheth
Publication Year2014
Total Pages59
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy