SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત ૨ ૬૯ આહાર પરઠવવા યોગ્ય હોય તો ગુરૂભગવંતની આજ્ઞાએ) તે વાપરવો તે), મહત્તરાકાર (= મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિપ્રત્યાકાર (= કોઈપણ રીતે સમાધિ ન જ રહેવી તે), આ છે આગાર (છૂટ) રાખી ત્યાગ કરે છે (કરું છું). અચિત્ત પાણીના છ આગાર લેપ (= ઓસામણ આદિ લેપકૃત (વાસણમાં લેપ રહે તે) પાણી તે), અલેપ (= કાંજી (છાશની આસનું પાણી તે) નું અપકૃત પાણી તે), અચ્છ (=ણ ઉકાળાવાળુ નિર્મળ ઉષ્ણ પાણી તે), બહુલેપ = ચોખા-ફળ વિગેરેનું ધોવાણ, તે બહુલેપકૃત પાણી હોય તે), સસિન્થ (= દાણા સહિત અથવા આટાના રજકણ સહિત પાણી તે) અને અસિન્થ = લુગડાથી ગળેલ દાણા કે આટાના રજકણવાળું પાણી તે) પૂર્વક ત્યાગ કરે છે (કરું છું). ૬. ચઉવિહાર-ઉપવાસ પચ્ચકખાણ સૂત્ર અર્થ સાથે સૂરે ઉગ્ગએ (ચોથ-અલ્પત્તૐ) અલ્પત્તરું પચ્ચખાઇ (પચ્ચખામિ) ચઉવિહં પિ આહારં અસણં, પાછું, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પારિઠ્ઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ-સમાહિ-વત્તિયાગારેણે વોસિરઈ (વોસિરામિ) અર્થ - સૂર્યોદયથી માંડીને બીજા દિવસના સૂર્યોદય સુધી ઉપવાસનું પચ્ચખાણ (ઉપવાસના આગલા દિવસે એકાસણ/આયંબિલ અને ઉપવાસના પારણાના દિવસે પણ એકાસણ/આયંબિલ કરનારે ચોથઅભત્તä કહેવું) કરે છે (કરું છું). તેમાં ચારેય પ્રકારના આહારનો એટલે અશન (= ભૂખને શમાવવામાં સમર્થ ભાત આદિ દ્રવ્યો), પાન ( સાદુ પાણી), ખાદિમ (= શેકેલા ધાન્ય અને ફલ વિગેરે) અને સ્વાદિમ (= દવા પાણી સાથે)નો અનાભોગ (= ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ
SR No.009200
Book TitleSamvatsari Pratikramana Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2014
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size90 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy