SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૩૨) વરસ દિનાકી ગાંઠકો, ઉત્સવ ગાય બજાય; મૂરખ નર સમજે નહીં, વરસ ગાંઠકો જાય. સોરઠો પવન તણો વિશ્વાસ, કિસ કારણ તેં દઢ કીયો; ઈનકી એવી રીત, આવે કે આવે નહીં. ૪ દોહા કરજ બિરાના કાઢકે, ખરચ કીયા બહુ નામ, જબ મુદત પૂરી હુવે, દેનાં પડશે દામ. બિનું દીધાં છૂટે નહીં, યહ નિશ્ચય કર માન; હસ હસ કે કયું ખરચીએ, દામ બિરાના જાન. જીવ હિંસા કરતાં થકાં, લાગે મિષ્ટ અજ્ઞાન, જ્ઞાની ઈમ જાને સહી, વિષ મિલિયો પકવાન કામ ભોગ પ્યારા લગે, ફલ કિંપાક સમાન મીઠી ખાજ ખુજાવતાં, પીછે દુ:ખકી ખાન. જપ તપ સંયમ દોહિલો, ઔષધ કડવી જાન; સુખકારણ પીછે ઘનો, નિશ્ચય પદ નિરવાન. ડાભ અણી જલ બિંદુઓ, સુખ વિષયનકો ચાવ; ભવસાગર દુ:ખ જલ ભર્યો, યહ સંસાર સ્વભાવ. ૬ ચઢ ઉનંગ જહાંએ પતન, શિખર નહીં વો કૂપ; જિસ સુખ અંદર દુઃખ વસે, સો સુખભી દુઃખરૂપ. * ૭. જબ લગ જિનકે પુણ્યકા, પહોંચે નહિ કરાર; તબ લગ ઉસકો માફ હૈ, અવગુન કરે હજાર. ૮ પુણ્ય ખીન જબ હોતા હૈ, ઉદય હોત હૈ પાપ; દાજે વનકી લાકરી, પ્રજલે આપોઆપ.' ૯ પાપ છિપાયાં ના છીએ, છીપે તો મહાભાગ; દાબી ડૂબી ના રહૈ, રૂઈ લપેટી આગ. * ૧૦ ૧વર્ષગાંઠનો દિવસ ઉજવે છે. વા, શ્વાસોચ્છવાસ પારકાવ્યાજે લાવી. ૨ અજ્ઞાનીને. ૩ઝેરી ઝાડનું નામ. ૪ મુદત પૂરી થઈ નથી.
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy