SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૨૬) જ્ઞાનીએ કહ્યું તે મનાય તો સાચું છે, કારણ કે જ્ઞાનીએ જોયું છે તેવું કહ્યું છે એટલે જેમ છે તેમ મનાય તો સાચું માન્યું કહેવાય. કલ્પનાથી જેમ છે તેમ મનાતું નથી માટે, વાત છે માન્યાની.” * - જાનીનાનnier":"T ET TT ગુરુગમ શું! માન્યતા, વાત છે માન્યાની. ગુરુ કોણ ? ગુરુ કરવા માટે શું પુરુષાર્થ કરવો ? તે કહે તેની પ્રતીતિ. ગુરુ શાના લઈને? . જ્ઞાનીએ જોયું છે, તેવું કહ્યું છે, તેની પ્રતીતિ, તેથી તું જેવો છે તેવો જણાશે. ગુરુગમ લેવાથી આ બને છે :“ઉપજે મોહ વિકલ્પથી, મસ્ત આ સંસાર, અંતરમુખ અવલોકતાં, વિલય થતાં નહી વાર” TT TTT""" . "F arare == for bu rs' ser="0 - - શરણ ભાવના નવસારી, તા, ૨૪-૫-૩૩ વૈશાખ વદ. ૩૦. ૧૯૮૯ (ઉપદેશામૃત પાનું ૪ર૧માં પૂરો નથી.) હવે પકડ કરી લેવી, એટલે કે-આ આત્મા અનાદિ કાળથી રખડ્યો છે પણ હજુ નિવેડો આવ્યો નથી અને નહિ આવે. માટે જન્મ મરણથી છૂટવાની સતત ભાવના કરી જ્ઞાનીના શરણમાં રહેવું. એટલું બને તો આ જીવને સમકિત આવે કે ન આવે, બન્ને સરખું છે. મમ સદ્ગુરુ ચરણ સદા શરણ” એ મને ત્રિકાળ સ્મરણમાં ધ્યાનમાં અને ઉપયોગમાં રહો. સદ્ગુરુએ જ આ જન્મનું અને હવે પછી મોક્ષ થતાં સુધી આ આત્માનું સર્વ કાંઈ છે. - - - -
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy