SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ (૨૪૮) દરશ તારું શ્રવણ તારું અને તુમાં જ ગુમ થાવું; પરમ પ્રજ્ઞાન ને મુક્તિ, ધરમ એને અમે કહિયે. સફર તારી ગલીમાં તે, શહનશાહી અમે કહિયે; રહેવું ચિંત્વને તારા, પરાભક્તિ અમે કહિયે. તેમાં છે જે, તું છે જેમાં, પછી શું શોધવું તેને ? ખબર નહિ તે જ ગફલત છે, અગર અજ્ઞાન તે કહિયે. ૩ ચરણ ચૂમતાં કપાવ્યું શિર, સનમના પ્રેમને ખાતર; સમર્પણ એ અમે કહિયે, પરાભક્તિ જ એ કહિયે. ૫ દિવાનું ઘેલું તુજ પ્રેમી, વૈદર્પિત પ્રાણ તન મન ધન; ગુલામી કાયમી તારી, સનમની રાહ એ કહિયે.” ૬ પ્રભુ ઉપકાર કૌન ઉતારે પાર, પ્રભુ બિન કૌન ઉતારે પાર ? ભવોદધિ અગમ અપાર, પ્રભુ બિન કૌન ઉતારે પાર ? કૃપા તિહારીખે હમ પાયો, નામ મંત્ર આધાર....પ્રભુ. નિકો તુમ ઉપદેશ દિયો હે સબ સારનકો સાર....પ્રભુ. હલકે હૈ ચાલે સે નિકસે; બુડે જે શિર ભાર..પ્રભુ. ઉપકારીકો નહિં વિસરીએ, યેહિ ધર્મ અધિકાર....પ્રભુ. _ ધર્મપાલ પ્રભુ તું મેરે તારક; કયું ભૂલું ઉપકાર...પ્રભુ. છે કે
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy