SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪૩) જીવની ત્રણ પ્રકારની પરિણતી (રાગ : પ્રભાત) પરિણતી સબ જીવનકી, તીન ભાત બની; એક પુન્ય એક પાપ, એક રાગ હરની. પરિણતી. ૧ તમે શુભ અશુભ બંધ, દોય કરે કર્મ બંધ, વીતરાગ પરિણતી હય, ભવ સમુદ્ર તરણી. પરિણતી. ૨ થાવત્ શુદ્ધોપયોગ, પાવત નહીં મનોયોગ; તાવત્ હિ કર્ણ યોગ, કહી પુન્ય કરણી. પરિણતી. ૩ ત્યાગ શુભ ક્રિયા કલાપ,કરો મતી કદાચી પાપ; શુભમેં ના મગ્ન હોય, શુદ્ધતા બિસરની પરિણતી. ૪ ઉચ ઉંચ દશા ધાર, ચિત્ત પ્રમાદકું વિદાર; ઉચલી દશાસે, મત ગિરો અધો ધરણી. પરિણતી. ૫ ભાગચંદ્ર યા પ્રકાર, જીવ લહે સુખ અપાર; યાકે નિરધાર સ્યાદ્વાદકી ઉચ્ચરની. પરિણતી. ૬.
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy