SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૩૫) સ્તુતિ અષ્ટક અહો હરિદેવ, ન જાનત સેવ, અહો હરિરાય, પરું તુમ પાય; સુણો યહ ગાથ, ગ્રહો મમ હાથ, અનાથ અનાથ, અનાથ અનાથ. અહો પ્રભુ નિત્ય, અહો પ્રભુ સત્ય, અહો અવિનાશી, અહો અવિગત્ય; અહો પ્રભુ ભિન્ન, દિસેજુ પ્રકૃત્ય, નિત્ય નિહત્ય, નિત્ય નિહત્ય. ર અહો પ્રભુ પાવન, નામ તુમાર, ભજે તિનકા સબ જાય વિકાર; કરી તુમ સંતનકી જ સહાય, અહો હરિ હો હરિ હો હરિરાય. ૩ અહો પ્રભુ હો સર્વજ્ઞ સયાન, દિયો તુમ ગર્ભહિ તેં પયપાન; સો ત્યોં અબ ક્યોં ન કરો પ્રતિપાલ, અહો હરિ હો હરિ હો હરિલાલ. ૪ ભજૈ પ્રભુ બ્રહ્મ, પુરંદ્ર મહેશ, | ભજૈ સનકાદિક નારદ શેષ; ભજે પુનિ ઓર, અનેકહિ સાધ, અગાધ અગાધ, અગાધ અગાધ. ૫ અહો સુખધામ કહૈ મુનિ નામ, અહો સુખ દૈન, કહે મુનિ બૈન;
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy