SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧૭) ઇંદ્રિયજન્ય નિરોગમય, દીર્ધકાળ તક ભોગ્ય, સ્વર્ગવાસિ દેવાનિકો, સુખ ઉન્હીકે યોગ્ય. (૬) મોક્ષ સિવાય સ્વર્ગમાં પણ ઉત્કૃષ્ટ સુખ મળે છે તો પછી મોક્ષની ઈચ્છા યા પ્રાર્થનાથી શું લાભ ? તેવા પ્રશ્નના સમાધાનમાં આચાર્ય જણાવે છે કે સંસારના સુખો તે બ્રાંતિ છે. || , વિષયી સુખ દુઃખ માનતે હૈ અજ્ઞાન પ્રસાદ, ભોગ રોગવત્ કષ્ટમેં, તન મન કરત વિષાદ. (૭) જે આ સુખો વાસના માત્ર છે તો પછી શું કારણ છે કે જગતના. લોકોને આ વાતનો અનુભવ થતો નથી ? મોહ કમેકે ઉદયસે, વસ્તુ સ્વભાવ ન પાત, મદકારી કોદો ભખે, ઉલ્ટા જગત લખાત. (૮) આ કહેલા અર્થની આચાર્ય સ્પષ્ટતા કરે છે. પુત્ર મિત્ર ઘર તન તિયા,ધન રિપુ આદિ પદાર્થ; બિલકુલ નિજસે ભિન્ન હૈ, માનત મૂઢ નિજાર્થ. ૮ (૯) સ્ત્રી પુત્રાદિકના સમૂહને પોતાના ઉપકારી જાણીને તેમને પોતાના માનવા તે અજ્ઞાન છે તેવું આચાર્ય જણાવે છે. દિશા દેશતે આયકર, પક્ષી વૃક્ષ વસંત; પ્રાત હોત નિજ કાર્યવશ, ઈચ્છિત દેશ ઉડંત. (૧૦) આ મારા શત્રુ છે તેવો ભાવ શત્રુ તરફ થાય છે તે અજ્ઞાન છે, તે અજ્ઞાન મટાડવા દષ્ટાંત આપી આચાર્ય સમજાવે છે. અપરાધી જન કર્યો કરે, હન્તા જન પર ક્રોધ; દો પગ ચાંગુલ ગહિનમેં,આપહિ ગિરત અબોધ. ૧૦ (૧૧) શિષ્ય ફરીથી પ્રશ્ન કરે છે કે સ્ત્રી પુત્રાદિકમાં રાગ અને શત્રુઓ પ્રત્યે દ્વેષ કરવાથી પોતાના આત્માનું શું અહિત થાય છે ?
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy