SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) ઢાળ સાતમી સાતમી પ્રભા દષ્ટિ-વિચાર અર્ક પ્રભાસમ બોધપ્રભામાં, ધ્યાન પ્રિયા એ દિઠી; તત્ત્વ તણી પ્રતિપત્તિ ઈહાં વળી, રોગ નહીં સુખ પુછી રે. ભવિકા વીર વચન ચિત્ત ધરીએ. સઘળું પરવશ તે દુ:ખ લક્ષણ, નિજવશ તે સુખ લહીએ, એ દ્રષ્ટ આતમ ગુણ પ્રગટે, કહો સુખ તે કુણ કહીએરે? ભ. નાગર સુખ પામર નવિ જાણે, વલ્લભ સુખ ન કુમારી; અનુભવ વિણ તેમ ધ્યાનતણું સુખ કોણ જાણે નરનારીરે ? ભ. એહ દ્રષ્ટિમાં નિર્મળ બોધે, ધ્યાન સદા હોય સાચું; દૂષણ રહિત નિરંતર જ્યોતિ; રત્ન તે દીપે જાચુંરે. ભ. વિષભાગક્ષય, શાંતવાહિતા, શિવમારગ ધ્રુવનામ; કહે અસંગ ક્રિયા ઈંહાં યોગી, વિમલ સુયશ પરિણામ રે. ભ.
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy