SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮૮) ળ છઠ્ઠી ઢાળ છઠ્ઠી છઠ્ઠી કાંતા દષ્ટિ-વિચાર અચપલ રોગરહિત નિષ્ફર નહિ, અલ્પ હોય દોય નીતિ; ગંધ તે સારો રે કાન્તિ પ્રસન્નતા, સુસ્વર પ્રથમ પ્રવૃત્તિ. ધન ધન શાસન શ્રી જિનવરતણું. ૧ ધીર પ્રભાવીરે આગલે યોગથી, મિત્રાદિક યુત ચિત્ત; લાભ ઈષ્ટનોરે ઠંદ્ર અધૃષ્યતા જન પ્રિયતા હોય નિત્ય. ધન.૨ નાશ દોષનોરે તૃમિ પરમ લહે, - સમતા ઉચિત સંયોગ; નાશ વૈરનોરે બુદ્ધિ શતંભરા, એ નિષ્પન્નહ યોગ. ધન ૩ ચિન્હ યોગનાંરે જે પરગ્રંથમાં, - યોગાચારય દિ; પંચમ દષ્ટિ થકી સવિ જોડીએ, એહવા તેહ ગરિષ્ઠ. ધન ૪ છઠિ દિદ્વિરે હવે કાંતા કહું, - તિહાં તારાભ-પ્રકાશ, તત્ત્વમીમાંસારે દઢ હોયે ધારણા. નહીં અન્ય શ્રુત વાસ. ધન. ૫
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy