SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮1) આઠ યોગ-દષ્ટિની સક્ઝાય ઢાળ પહેલી પ્રથમ મિત્રા દષ્ટિ-વિચાર. શિવ સુખ કારણ ઉપદિશી, યોગતણી અડ દિઠરે; તે ગુણ થણી જિનવીરનો, કરશું ધર્મની પુછીરે. - વીરજિનેસર દેશના. ૧ સઘન’ અઘન દિનરયણિમાં, બાલવિકલને અનેરારે, અર્થ જુએ જેમ જુજુઆ, તેમ ઓઘ નજરના ફેરારે, વી. ૨ દર્શન જે થયાં જુજુ તે ઓઘ નજરને ફેરેરે, ભેદ થિરાદિક દષ્ટિમાં, સમતિ દષ્ટિને હેરેરે વી. ૩ દર્શન સકલના નય ગ્રહે, આપ રહે નિજ ભાવેરે; હિત કરી જનને સંજીવની, ચારો તે ચરાવેરે. વી. ૪ દષ્ટિ થિરાદિક ચારમાં, મુગતિ પ્રયાણ ન ભાજેરે; રયણિ શયન જેમ શ્રમ હરે, સુરનર સુખ તેમ છાજેરે વી. ૫ એહ પ્રસંગથી મેં કહ્યું, પ્રથમ દષ્ટિ હવે કહીએ રે; જિહાં મિત્રા તિહાં બોધ છે, તે તૃણ અગનિસો લહીએરે. વી. ૬ વ્રત પણ યમ ઈહાં સંપજે, ખેદ નહીં શુભ કાજે રે; દ્વેષ નહીં વળી અવરશું, એહ ગુણ અંગ વિરાજેરે. વી. ૭ ૧. પત્ર ૩૧૦ ૨. સત્પરૂષ મળે, વચન ગ્રહણ કરે ત્યારે ઓઘદષ્ટિ ફરીને યોગદષ્ટિ થાય તે સદ્દગુરૂ કેવા હોય? ૩. સદ્દગુરૂનો યોગ થાય ત્યારથી મિત્રા દૃષ્ટિ, સગુરૂ એ જ સાચા મિત્ર છે. ૪. પાંચ.
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy