SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૨) ૪ સ્તવન કર્મ નૌ રિષભ જિનદેવ અજિત જિન જીતિ કર્મકો, સંભવ ભવ દુઃખહરન કરન અભિનંદ શર્મકો; સુમતિ સુમતિદાતાર તાર ભવસિંધુ પાર કર, પદ્મપ્રભ પદ્માભ ભાનિ ભવભીતિ પ્રીતિ ધર. શ્રી સુપાર્શ્વ કૃતપાશ નારા ભવ જાસ શુદ્ધકર, શ્રી ચંદ્રપ્રભ ચંદ્રકાંતિસમ દેહ કાંતિધર; પુષ્પદંત દમિ દોષકોષ વિ પોષ રોષહર, શીતલ શીતલ કરન હરન ભવતાપ દોષહર. શ્રેયરૂપ જિનશ્રેય ધેય નિત સેય ભવ્યજન, વાસુપૂજ્ય શત પૂજ્ય વાસવાદિક ભવભય હન; વિમલ વિમલમતિ દેન અંતગત હૈ અનંત જિન, ધર્મ શર્મ શિવકરન શાંતિ જિન શાંતિ વિધાયિન. કુંથુ કુંથુમુખ જીવપાલ અરનાથ જાલહર, મલ્લિ માસમ મોહમક્ષ મારન પ્રચારધર; મુનિસુવ્રત વ્રત કરન નમત સુરસંઘહિ નમિ જિન, નેમિનાથ જિન નેમિ ધર્મરથમાંહિ જ્ઞાનઘન. પાર્શ્વનાથ જિન પાર્શ્વઉપલ સમ મોક્ષરમાપતિ, વર્તુમાન જિન નૌં વર્ષોં ભવદુઃખ કર્મકૃત; યા વિધિ મૈં જિનસંઘરૂપ ચવીસ સંખ્યધર, સ્તઊં નમું હૂં બારબાર શિવસુખકર. ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy