SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧૮) અરે ! રાજચંદ્ર તો ય, જીવ ઝાવા દાવા કરે, જંજાળ છંડાય નહીં, તૃષનાઈને. GP થઈ ક્ષીણ નાડી, અવાચક જેવો રહ્યો પડી, જીવન દીપક પામ્યો કેવળ ઝંખાઈને; છેલ્લી ઇસે પડયો ભાળી ભાઈએ ત્યાં એમ ભાખ્યું, હવે ટાઢી માટી થાય તો તો ઠીક ભાઈને. હાથને હલાવી ત્યાં તો ખીજી બુદ્ધે સૂચવ્યું એ, બોલ્યા વિના બેસ બાળ તારી ચતુરાઈને ! આશાપાશ કેવો ? મમતા મરાઈને ! અરે ! રાજચંદ્ર દેખો દેખો જતાં ગઈ નહીં ડોશે (૧૨) પૂર્ણમાલિકા મંગલ (ઉપજાતિ) તપોપધ્યાને વિપ થાય, એ સાધીને સોમ રહી સુહાય; મહાન તે મંગળ પંક્તિ પામે, આવે પછી તે બુધના પ્રણામે. નિગ્રંથ જ્ઞાતા ગુરુ સિદ્ધિદાતા, કાં તો સ્વયં શુક્ર પ્રપૂર્ણ ખ્યાતા; ત્રિયોગ ત્યાં કેવળ મંદ પામે, સ્વરૂપ સિદ્ધે વિચારી વિરામે. ૧ ૩ ૪ વિ.સં. ૧૯૪૧ વિ.સં. ૧૯૪૧
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy