SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ SUNRELE$10 to Jo (૯૮) આરતી જય જય આરતી સદ્ગુરુ રાયા, શ્રીમદ્ રાજચંદ્રે નમું પાયા. પહેલી આરતી મિથ્યા ટાળે, સભ્યજ્ઞાન પ્રકાશ નિહાળે. બીજી આરતી બીજ ઉગાડે, દ્વંદ્વાતીતપણાને જય જય ૧ જય જય ર પમાડે. જય જય. ૩ ચોથી આરતી અનંત ચતુષ્ટય, પરિણામે આપે ૫૬ અવ્યય. ત્રીજી આરતી ત્રિકરણ શુદ્ધિ, થાએ સહેજે નિર્મળ બુદ્ધિ. જય જય. ૪ જય જય. ૫ પંચમી આરતી પંચ સંવરથી, શુદ્ધ સ્વભાવ સહજ લહે અરથી. જય જય. ૬ શ્રીમદ્ સદ્ગુરુ રાજ કૃપાએ, સત્ય મુમુક્ષુપણું પ્રગટાએ. જય જય. ૭
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy