SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ મહાદેવ્યાઃ રાજચન્દ્રમહં (૯૨) સાયંકાળ દેવવંદન મહત્તત્ત્વ ચિદાનંદ કુક્ષિરત્ને શબ્દજિતરવાત્મજમ્ વંદે તત્ત્વલોચનદાયકમ્ જય ગુરુદેવ ! સહાત્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ ચૈતન્યસ્વામિૐકાર બિંદુસંયુક્ત, નિત્યં ધ્યાયંતિ યોગિનઃ કામમાં મોક્ષમાં ચૈવ, કારાય નમો નમઃ મંગલમય મંગલકરણ, વીતરાગ વિજ્ઞાન નમો તાહિ જાતે ભર્યુ, અરિહન્નાદિ મહાન્ વિશ્વભાવ વ્યાપિ, તદપિ, એક વિમલ ચિદ્રૂપ જ્ઞાનાનંદ મહેશ્વરા, જયવંતો જિન ભૂપ મહનીય મહ:, મહાધામ ગુણધામ પરમાત્મા, વંદૌ રમતારામ ચૂડા રતન, સમ શ્રી જિનકે પાય સબ વિધિ બંધ નશાય દર્શનમ્ પાપનાશનમ્ દર્શનમ્ મોક્ષસાધનમ્ તીન ભુવન નમત પાઈયે આપ પદ, દર્શનમ્ દેવદેવસ્ય, દર્શનમ્ સ્વર્ગસોપાનં, દર્શનાર્ દુરિતધ્વંસી, પૂજનાત્ પૂરકઃ શ્રીણાં, વંદના વાંછિતપ્રદ: જિન: સાક્ષાત્ સુરદ્નમ: પ્રભુ દર્શન નવનિધિ પ્રભુ દર્શન સુખ સંપદા, પ્રભુ દર્શનથી પામિયે, સકલ મનોરથ સિદ્ધિ ૧ ૨ ૩ ૬ ૭ E આ દેવવંદન તો પ્રતિક્રમણ જેવું છે.જીવને ખબર નથી. આવું ક્યાંથી મળે ? (ઉપદેશામૃત પૃ.૧૮૬) શ્રી લઘુરાજ સ્વામી ૧આત્મા ને પરમાત્મા એક છે તે ૐ –
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy