SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આ આવૃત્તિ સંબંધમાં આ પુસ્તક આજથી ૩૦ વર્ષ પૂર્વે છપાએલ અને ત્યાર બાદ તેની માંગ ચાલુ હોવાથી આ આવૃત્તિ છાપવામાં આવી છે. દિન-પ્રતિદિન તત્ત્વ સમજવાની રુચિવાળો વર્ગ વધતો જ જાય છે અને તેમાં પણ ખાસ કરીને સ્કૂલ-કોલેજમાં અભ્યાસ કરતો અને દેશ-પરદેશ વસતો યુવા વર્ગ હોય ત્યારે આવા પુસ્તકની જે તેના નામ પ્રમાણે મૂળભૂત ભૂલનું સ્વરૂપ બતાવી તેને ટાળવાનો સચોટ ઉપાય દર્શાવે છે તેની માંગ વધતી રહે તે સ્વાભાવિક છે. આ પુસ્તકની ચતુર્થ આવૃત્તિ પ્રકાશિત કરતાં આનંદ અનુભવીએ છીએ. વિ. સંવત ૨૦પર સાહિત્ય પ્રકાશન સમિતિ શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ્ર સોનગઢ-૩૬૪૨૫૦. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.009193
Book TitleMul ma Bhul
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy