SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અજ્ઞાનની ખબર શું પડે? ૧૭૩ ૧૭૩ અજ્ઞાનીને ખબર શું પડે? દરેક વસ્તુનું કાર્ય અંતરંગકારણથી થાય છે; બહારના કારણથી કોઈ કાર્ય થતું નથી. જો બહારના કારણથી કાર્ય થતું હોય તો ચોખાના બીમાંથી ઘઉં અને ઘઉંના બીમાંથી ચોખા થવાનો પ્રસંગ આવશે, એમ થતાં વસ્તુનો કોઈ નિયમ રહેતો નથી-માટે કહ્યું છે કે “कहीं पर भी अंतरंगकारणसे ही कार्यकी उत्पत्ति होती હૈ એટલે કે બધી વસ્તુઓનાં કાર્યની ઉત્પત્તિ અંતરંગ કારણથી જ [ વસ્તુની પોતાની શક્તિથી જ] થાય છે-એ નિયમ છે. આમાં અનેક પ્રશ્નોના સમાધાન આવી જાય છે. અંતરંગકારણ = દ્રવ્યની શક્તિ, ઉપાદાનકારણ. બહિરંગકારણ = પર દ્રવ્યની હાજરી, નિમિત્તકારણ. કોઈ કાર્યો બાહ્ય પદાર્થોના કારણથી ઉત્પન્ન થતાં નથી એ નિશ્ચય છે. જો બહારના કારણે કાર્યની ઉત્પત્તિ થતી હોય તો ચોખામાંથી ઘઉં થવા જોઈએ- પણ તેમ કયાંય થતું નથી; માટે કોઈ દ્રવ્યનું કાર્ય બીજા દ્રવ્યના કારણથી ઉત્પન્ન થતું નથી પણ તે દ્રવ્યની પોતાની શક્તિથી જ થાય છે. ત્રણકાળ-ત્રણલોકમાં એવું કોઈ દ્રવ્ય નથી કે જે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.009193
Book TitleMul ma Bhul
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy