SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧/૫ ઉપાદાન-નિમિત્ત સંવાદ હવે રચનાનો દિવસ જણાવીને આ સંવાદ પૂરી કરે છે સંવત વિક્રમ ભૂપકો, સત્રહર્સ પંચાસ; ફાલ્ગણ પહિલે પક્ષમેં, દશોં દિશા પ્રકાશ. ૪૭. અર્થ - વિક્રમ રાજાના સંવત ૧૭૫૦ના ફાગણ માસના પહેલા પક્ષમાં આ સંવાદની રચના કરી છે. ૪૭. જેમ પૂર્ણિમાના ચંદ્રનો પ્રકાશ દશે દિશામાં ફેલાય છે તેમ આ ઉપાદાન- નિમિત્ત સંબંધી તત્ત્વચર્ચા દશે દિશા તત્ત્વનો પ્રકાશ કરશે, તત્ત્વનો પ્રકાશ કરશે. ઠેર ઠેર આની જ ચર્ચા ચાલશે-અર્થાત્ આ તત્ત્વજ્ઞાન જગજાહેર થશે એમ અંત મંગળ સાથે આ અધિકાર પૂર્ણતાને પામે છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.009193
Book TitleMul ma Bhul
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy