SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ આવે છે. ૬૨ માર્ગણાઓ આ પ્રમાણે સમજવી. (૧) ગતિમાર્ગણા - ૪ ૧. દેવગતિ ૨. મનુષ્યગતિ ૩. તિર્યંચગતિ ૪. નરકગતિ (૨) ઇન્દ્રિયમાર્ગણા - ૫ ૧. એકેન્દ્રિયજાતિ ૨. હીન્દ્રિયજાતિ ૩. ત્રીન્દ્રિયજાતિ ૪. ચતુરિન્દ્રિયજાતિ ૫. પંચેન્દ્રિયજાતિ (૩) કાયમાર્ગણા - ૬ ૧. પૃથ્વીકાય ૨. અપૂકાય ૩. તેજસકાય (તેઉકાય) ૪. વાયુકાયા ૫. વનસ્પતિકાય ૬. ત્રસકાય (૪) યોગમાર્ગણા - ૩ ૧. મનોયોગ ૨. વચનયોગ ૩. કાયયોગ (૫) વેદમાર્ગણા - ૫ ૧. સ્ત્રીવેદ ૨. પુરુષવેદ ૩. નપુંસર્વેદ (૬) કષાયમાર્ગણા - ૪ ૧. ક્રોધ ૨. માન ૩. માયા ૪. લોભ (૭) જ્ઞાનમાર્ગણા - ૮ ૧. મતિજ્ઞાન ૨. શ્રુતજ્ઞાન Page 308 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy