SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ પ-૯-૧-૨૨-૦-૨૫-૧-૫ = ૬૮ ૪. અપર્યાપ્તા બેઇન્દ્રિય પ્રાયોગ્ય આયુષ્ય બંધક જીવને ૬૯ પ્રકૃતિઓનો બંધ હોય છે. ૫-૯-૧-૨૨-૧-૨૫-૧-૫ = ૬૯ ૫. અપર્યાપ્તા તે ઇન્દ્રિય પ્રાયોગ્ય આયુષ્ય અબંધક જીવને ૬૮ પ્રકૃતિઓનો બંધ હોય છે. ૫-૯-૧-૨૨-૦-૨૫-૧-૫ = ૬૮ ૬. અપર્યાપા તેઇન્દ્રિય પ્રાયોગ્ય આયુષ્ય બંધક જીવને ૬૯ પ્રકૃતિઓનો બંધ હોય છે. ૫-૯-૧-૨૨-૧-૨૫-૧-૫ = ૬૯ ૭. અપર્યાપ્તા ચઉરીન્દ્રિય પ્રાયોગ્ય આયુષ્ય અબંધક જીવને ૬૮ પ્રકૃતિઓનો બંધ હોય છે. પ-૯-૧-૨૨-૦-૨૫-૧-૫ = ૬૮ ૮. અપર્યાપા ચઉરીન્દ્રિય પ્રાયોગ્ય આયુષ્ય બંધક જીવને ૬૯ પ્રકૃતિઓનો બંધ હોય છે. ૫-૯-૧-૨૨-૧-૨૫-૧-૫ = ૬૯ ૯. અપર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય આયુષ્ય અબંધક જીવને ૬૮ પ્રકૃતિઓનો બંધ હોય છે. ૫-૯-૧-૨૨-૦-૨૫-૧-૫ = ૬૮ ૧૦. અપર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય આયુષ્ય બંધક જીવને ૬૯ પ્રકૃતિઓનો બંધ હોય છે. ૫-૯-૧-૨૨-૧-૨૫-૧-૫ = ૬૯ ૧૧. અપર્યાપ્તા અસંજ્ઞી મનુષ્ય પ્રાયોગ્ય આયુષ્ય અબંધકને ૬૮ બંધાય છે. પ-૯-૧-૨૨-૦-૨૫-૧-૫ = ૬૮ ૧૨. અપર્યાપ્તા અસંજ્ઞી મનુષ્ય પ્રાયોગ્ય આયુષ્ય બંધને ૬૯ બંધાય છે. પ-૯-૧-૨૨-૧-૨૫-૧-૫ = ૬૯ ૧૩. અપર્યાપ્તા સંજ્ઞી તિર્યંચ પ્રાયોગ્ય આયુષ્ય અબંધકને ૬૮ બંધાય છે. પ-૯-૧-૨૨-૦-૨૫-૧-૫ = ૬૮ ૧૪. અપર્યાપ્તા સંજ્ઞી તિર્યંચ પ્રાયોગ્ય આયુષ્ય બંધકને ૬૯ બંધાય છે. ૫-૯-૧-૨૨-૧-૨૫-૧-૫ = ૬૯ ૧૫. અપર્યાપ્તા સંજ્ઞી મનુષ્ય પ્રાયોગ્ય આયુષ્ય અબંધને ૬૮ બંધાય છે. પ-૯-૧-૨૨-૦-૨૫-૧-૫ = ૬૮ ૧૬. અપર્યાપ્તા સંજ્ઞી મનુષ્ય પ્રાયોગ્ય આયુષ્ય બંધને ૬૯ બંધાય છે. ૫-૯-૧-૨૨-૧-૨૫-૧-૫ = ૬૯ ૧૭, પર્યામા એકેન્દ્રિય પ્રાયોગ્ય આયુષ્ય અબંધને ૬૮ બંધાય છે. ૫-૯-૧-૨૨-૦-૨૫-૧-૫ = ૬૮ ૧૮. પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય આયુષ્ય બંધને ૬૯ બંધાય છે. ૫-૯-૧-૨૨-૧-૨૫-૧-૫ = ૬૯ ૧૯. પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય આતા સાથે આયુષ્ય અબંધકને ૬૯ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૯-૧-૨૨-૦-૨૬-૧-૫ = ૬૯ Page 274 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy