SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ જોઇસિયા પંચવિહા દુવિહા વેમાણિયા દેવા ૨૪ ભાવાર્થ :- દશ ભવનપતિ, આઠ યંતર, આઠ વણવ્યંતર, દશ જયોતિષી તથા બે પ્રકારનાં વૈમાનિકના દેવો કહેલા છે. ૨૫. સિધ્ધા પનરસ ભેયા તિસ્થાડ તિસ્થા ઇ સિદ્ધભે એણું એ એ સંખેણે જીવ વિગપ્પા સમખાયા |૨પી. ભાવાર્થ :- સિધ્ધ જીવો ના પંદર ભેદો કહેલા છે. સિધ્ધનાં તિર્થ સિધ્ધ, અતિર્થ સિધ્ધ વગેરે. સંક્ષેપથી જીવોના ભેદોનું વર્ણન જાણવું. આ રીતે જીવોના ભેદોનું વર્ણન સંક્ષેપથી પૂર્ણ થયું. ૨૬. એ એસિં જીવાણું સરીરમાઉ ઠિઇ સકાયમ્મિા પાણા જોણિ પમાણે જેસિ જં અસ્થિ તંભણિમો ૨૬ll ભાવાર્થ :- એ જીવોનાં ભેદોને વિષે શરીરની ઉંચાઇ, આયુષ્ય, સ્વકીય સ્થિતિ, પ્રાણ તથા યોનિ જે પ્રમાણે સૂત્રોમાં કહેલાં છે તે મુજબ કહીએ છીએ. ૨૭. અંગુલ અસંખ ભાગો સરીર મેચિંદિયાણ સવેસિં / જોયણ સહસ્તમહિયં નવરં પય રુકખાણું / ૨૭ી. ભાવાર્થ :- સઘળાય એ કેન્દ્રિય જીવોનાં શરીરની ઉંચાઇ અંગુલના અસંખ્યાત ભાગ જેટલી હોય છે. માત્ર એક પ્રત્યેક વનસ્પતિકાય બાદર પર્યાપ્ત જીવોની ઉત્કૃષ્ટ શરીરની ઉંચાઇ હજાર યોજનથી કાંઇક અધિક હોય છે. ૨૮. બારસ જોયણ તિન્નેવ ગાઉઆ જોયણુંચ અણુક્ક-મસો ! બેંઇદિય તેંડદિય ચઉરિંદિય દેહ મુશ્ચત્ત // ૨૮. ભાવાર્થ :- બે ઇન્દ્રિય જીવોનાં શરીરની ઉંચાઇ ૧૨ યોજન, તે ઇન્દ્રિય જીવોનાં શરીરની ઉંચાઈ ત્રણ ગાઉ તથા ચઉરીન્દ્રિય જીવોનાં શરીરની ઉંચાઈ એક યોજનાની હોય છે. ૨૯. ધણુ સંય પંચ પમાણા ને રઇયા સરમાઈ ૫ઢવીએ તો અધુણા નેયા ૨યણસ્પૃહા જાવ ||૨૯ી. ભાવાર્થ :- સાતમી નારકીનાં પર્યાપ્ત જીવોનાં શરીરની ઉંચાઈ ૫૦૦ ધનુષની હોય છે. ત્યાર પછી ક્રમસર અડધી અડધી કરતાં છેવટે રત્નપ્રભા એટલે પહેલી નારકીનાં જીવોનાં શરીરની ઉંચાઇ શી ધનુ ષ્ય અને ૬ અંગુલ જાણવી. ૩૦. જોયણ સહસ્સ માણા મચ્છા ઉરગાય ગમ્ભયા ફંતિ. "હું ત્ત પકિખસુ ભુ અચારી ગાઉએ પહd /૩ ll ભાવાર્થ :- ગર્ભજ તથા સમુચ્છિમ જલચર જીવોનાં શરીરની ઉંચાઇ એક હજાર યોજન ગર્ભજ ઉરપરિસર્પ જીવોનાં શરીરની ઉંચાઇ બેથી નવ ગાઉ (ગાઉ પૃથકુત્વ) તથા ગર્ભજ ખેચર પર્યાપ્તા જીવોનાં શરીરની ઉંચાઈ બે થી નવ ધનુષની (ધનુષ પૃથકત્વ) હોય છે. ૩૧. ખયરા ઘણુહ પુર્હત્ત ભયગા ઉરગાય જોયણ પુહુi ગાઉઆ પુહુરૂ મિત્તા સમુચ્છિમા ચપિયા ભણિયા //૩૧/l Page 214 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy